લખાણ પર જાઓ

મુખપૃષ્ઠ

વિકિપીડિયામાંથી

સુપ્રભાત
વિકિપીડિયા પર તમારું સ્વાગત છે. વિકિપીડિયા મુક્ત વિશ્વકોશ છે જેમાં બધા લખી શકે છે.

આ ગુજરાતી આવૃત્તિ છે જેની શરૂઆત જુલાઈ ૨૦૦૪માં થઈ. અત્યાર સુધીમાં અહીં ૩૦,૯૪૦ લેખો લખાઈ ચુક્યા છે.

જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો
૦-૯ અ આ ઇ ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ અં ક ખ ગ ઘ ઙ ચ છ જ ઝ ઞ ટ ઠ ડ ઢ ણ
શ્રેણી ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ ષ સ હ ક્ષ ત્ર જ્ઞ ઋ ૠ ૐ શ્ર અઃ
ImageMain Page

આ માસનો ઉમદા લેખ

ખુદીરામ બોઝ (૩ ડિસેમ્બર ૧૮૮૯ – ૧૧ ઓગસ્ટ ૧૯૦૮) ભારતીય ક્રાંતિકારી હતા.

Image

ખુદીરામ બોઝનો જન્મ ૩ ડિસેમ્બર ૧૮૮૯ના રોજ પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના મોહોબની ગામે થયો હતો. તેમના પિતા ત્રૈલોક્યનાથ મારજોલ રાજની જાગીરમાં મહેસુલ અધિકારી હતા. ખુદીરામ ત્રણ બહેનો બાદ તેમના પરિવારનું ચોથું સંતાન હતા. તેમના જન્મ પૂર્વે તેમના માતાપિતા ત્રૈલોક્યનાથ બોઝ અને લક્ષ્મીપ્રિયા દેવીને બે પુત્રો હતા પરંતુ તેમનું અકાળે અવસાન થયું હતું. પ્રચલિત પારંપરીક રીતિ-રિવાજો અનુસાર નવજાત શિશુને ટૂંકી આયુમાં મૃત્યુથી બચાવવા માટે પ્રતિકાત્મક રીતે ત્રણ મુઠ્ઠી અનાજના (સ્થાનિક ભાષામાં ખુદ) બદલામાં તેમની મોટી બહેનને વેચી દેવાયા. આ રીતે તેમનું નામ ખુદીરામ પડ્યું.

(આગળ વાંચો...)

અથવા બધા ઉમદા લેખો જોઈ જુઓ.

ImageMain Page

ગુજરાતી (યુનિકોડ) લેખન-ભાષાંતર સહાયતા

આજનું ચિત્ર
Image
૭મી સદીની, અકોટા કાંસ્યની બનેલી જૈન ધર્મના બાવીસમા તીર્થંકર નેમિનાથની મૂર્તિ
ImageMain Page

વિકિપીડિયા અન્ય

  • ચોતરો — વિકિપીડિયા વિષયે વાતચીત કરવા.
  • સમાજ મુખપૃષ્ઠ — બુલેટિન બોર્ડ, પરિયોજનાઓ, સ્રોત અને વિકિપીડિયાનાં બહોળા કાર્યક્ષેત્રને આવરી લેતી પ્રવૃત્તિઓ.
  • સાઇટ સમાચાર — વિકિપીડિયા અને વિકિમીડિયા ફાઉન્ડેશન પરનાં લેખ, સમાચાર અને પ્રેસ નોંધો, પ્રચાર-પ્રસાર કાર્યક્રમોના અહેવાલ.
  • દૂતાવાસ — ગુજરાતી સિવાયની અન્ય ભાષાઓમાં વિકિપીડિયા સંલગ્ન સંવાદ માટે.
ImageMain Page

જ્ઞાનજૂથ

Image પ્રયુક્ત વિજ્ઞાન
સ્થાપત્ય • સંદેશાવ્યવહાર • ઇજનેરી • ખેતી • આરોગ્ય • ઉદ્યોગ • ઔષધીય વનસ્પતિઓ • હવામાન
Image લોકો અને સમાજશાસ્ત્ર
લગ્ન • લોકશાહી • મધ્યમ વર્ગ • પ્રતિજ્ઞા પત્ર • અંધવિશ્વાસ • ગુજરાતી • સમાજશાસ્ત્ર
Image રોજીંદુ જીવન, કલા અને સંસ્કૃતિ
કલા • વાનગી • સંસ્કૃતિ • નૃત્ય • ચલચિત્રો • સંગીત • રમત-ગમત • નાટ્યશાળા
Image સરકાર અને કાનૂન
ભારતનું બંધારણ • ભારત સરકાર • ભારતીય સંસદ • ભારતીય રૂપિયો • ભારતના રાષ્ટ્રપતિ • ભારતના વડાપ્રધાન • ભારતીય ભૂમિસેના • રાજકારણ • ભારતીય સેના
   
વિજ્ઞાન અને ગણિત
ગણિત • વિજ્ઞાન • કમ્પ્યૂટર • ભૌતિકશાસ્ત્ર • રસાયણ શાસ્ત્ર • જીવવિજ્ઞાન • ખગોળશાસ્ત્ર • અંકશાસ્ત્ર • પ્રાણીશાસ્ત્ર • મનોવિજ્ઞાન • ગણિત વિષયક લેખો • વિજ્ઞાન વિષયક લેખો • કમ્પ્યૂટર વિષયક લેખો
Image
ભૂગોળ
ભૂગોળ • દેશ • એશિયા • મહાસાગર
Image
ધર્મ અને માન્યતાઓ
હિંદુ ધર્મ • ઇસ્લામ • બૌદ્ધ ધર્મ • જૈન ધર્મ • શીખ • ખ્રિસ્તી ધર્મ • વેદ • વેદાંગ • પુરાણ • પારસી • ગીતા • સંપ્રદાય • ઉપનિષદ • તાઓ ધર્મ
Image
સાહિત્ય અને સાહિત્યકારો
ભાષાઓ • સાહિત્ય • સાહિત્યકાર • પુસ્તક
Image
ImageMain Page

વિકિપીડિયાની અન્ય સહપરિયોજનાઓ

વિકિપીડિયા વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે બીજા વિવિધ બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે :

વિકિકોશ
મુક્ત શબ્દકોશ
વિકિસ્રોત
મુક્ત સાહિત્યસ્રોત
વિકિસૂક્તિ
મુક્ત સુ-ઉક્તિ સંકલન
વિકિપુસ્તક
મુક્ત પુસ્તકો
વિકિજાતિ
જાતિ સંકલન
વિકિસમાચાર
મુક્ત સમાચાર સામગ્રી
વિકિડેટા
મુક્ત જ્ઞાન આધાર
કૉમન્સ
મુક્ત ચિત્રો અને દૃશ્ય-શ્રાવ્ય સંગ્રહ
મેટા-વિકિ
વિકિમિડિયા કાર્ય સંયોજન
વિકિયાત્રા
મુક્ત પ્રવાસ માર્ગદર્શક
મીડિયાવિકિ
વિકિ સોફ્ટવેર વિકાસ
વિકિવિદ્યાલય
મુક્ત અભ્યાસ સાહિત્ય અને પ્રવૃતિઓ