મુલાકાતીઓ
- 66,327
Join 36 other subscribers
વિશ્વના ગુજરાતીઓના ચરણે કોયડાઓનો ખજાનો
Made from four origami boxes –
Basic ‘box’ model – here….
Folded …..
Historically Zigguret of Babylon originated in Akkadian civilization – more info on WIKI is here
હ્યુસ્ટન ( ટેક્સાસ) ખાતે રહેતાં પ્રવીણાબેન કડકિયા જૂનાં અને જાણીતાં ગુજરાતી બ્લોગર તો છે જ. એ ઉપરાંત વિવિધ હસ્તકારીગીરીઓમાં રસ પણ ધરાવે છે. એમણે મણકા પરોવીને બનાવેલી માળાઓ / અન્ય સામગ્રીઓ નીચેના સ્લાઈડ-શોમાં જોઈ શકશો –
સાભાર – સર્વશ્રી. મુર્તઝા પટેલ અને મહેન્દ્ર ઠાકર
પ્લેન અને એવાં બીજાં મોડલો બનાવવાની ત્રણ ઈ-બુક
ગુજરાતી બ્લોગ પર અંગ્રેજીમાં શિર્ષક – વાચકો માફ કરે !
પણ ગઈકાલે મારી દીકરી ઋચા મને અને મારા પૌત્રને અમારી નજીકના શહેર ‘વટૌગા’ની લાયબ્રેરીમાં લઈ ગઈ , ત્યારે કળાની અભિવ્યક્તિની આ રીતની ખબર પડી. કોઈ પણ ઉમરની વ્યક્તિ પોતાને મન ફાવે કલાકૃતિઓ બનાવી શકે, તેવી આ તક પહેલી જ વાર ભર પેટ માણી.
એનાં થોડાક ફોટા આ રહ્યા –
આ માટે ઘણી જાતની સામગ્રી પણ લાયબ્રેરી આપે છે – વિનામૂલ્યે !
આ રીત અમેરિકામાં ઘણી પ્રચલિત છે – એ અંગેની એક વેબ સાઈટ આ રહી –
મૂળ મોડલ ડહેલિયા ના બહુ શરૂઆતના ભાગનું રૂપાંતર –

એ ફૂલની મૂળ પોસ્ટ ( બનાવવાવાની રીત સાથે અહીં )
સાથે એક મજાની આડવાત – આ ફ્રેમની અંદર ફોટો મૂકેલો છે – તે સ્વ. ત્રિગુણાઈત પંચોલી – ખ્યાતનામ ચિત્રકાર હતા અને ગુજરાતના કળાગુરૂ સ્વ. રવિશંકર રાવળના શિષ્ય હતા. એમને રૂબરૂ મળવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું હતું –
મારી બહેન રાજેશ્વરી શુકલ દાહોદમાં રહે છે. તે ત્યાંની એક માધ્યમિક શાળાની નિવૃત્ત શિક્ષિકા છે. નવરાશના સમયનો રચનાત્મક પ્રવૃત્તિઓમાં ગાળવાનો તેનો હોબી છે ! તેના નીચેના ચિત્રને તાજેતરમાં અખિલ હિંદ મહિલા સંગઠન દ્વારા યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં આશ્વાસન ઈનામ મળ્યું છે.
દાહોદમાં તે મહિલાઓની નીચે આપેલી સંસ્થાનું સંચાલન પણ કરે છે. [ તેની પર ક્લિક કરી તે સંસ્થાનો પરિચય મેળવી શકશો. ]
આપની વાણી