ગુજરાતી સર્જક પરિચય

ગુજરાતી ભાષા જેમનાથી ઊજળી બની છે તે સર્જકોનો ટુંક પરિચય

નર્મદ

દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું છે સુરેશ on જૂન 5, 2006

narmad_2.GIF"યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે."

નામ              નર્મદાશંકર દવે

જન્મતારીખ     24 ઓગષ્ટ 1833

જન્મસ્થળ       સુરત

મૃત્યુ              25 ફેબ્રુઆરી 1886

મૃત્યુ સ્થળ       મુંબાઇ

માતા             

પિતા             લાલશંકર

અભ્યાસ         સુરત અને મુંબાઇ – 1850 એલ્ફિંસ્ટન ઇન્સ્ટિટ્યુટ, મુંબાઇમાંથી અભ્યાસ અધૂરો મૂક્યો.    

વ્યવસાય        1858 સુધી શિક્ષણ 1864- 'ડાંડિયો' પાક્ષિક શરુ કર્યું.

કૃતિઓ            નર્મગદ્ય, નર્મકવિતા, નર્મકથાકોશ, મારી હકીકત 

જીવન             1850- શિક્ષણ વ્યવસાય, 1858 – પૂર્ણ રીતે સરસ્વતીની સેવામાં આત્મસમર્પણ, 1864- 'ડાંડિયો' પાક્ષિક શરુ કર્યું. ગુજરાતીના પહેલા – ગદ્યકાર, શબ્દકોશકાર, ચરિત્રકાર, નવી શૈલીના કવિ . સમાજ સુધારક .' જય જય ગરવી ગુજરાત' ના  કવિ. સંધિવા થી મૃત્યુ.   

સાભાર           ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના; 'નર્મદ' – વેબસાઇટ

વેબસાઇટ        http://narmad.com/narmadthepersonmain.html

One Response to “નર્મદ”

  1. […] ચૂકતો નથી. તેમના વિશે માહિતી અહીં અને અહીં જોવા […]

Leave a comment

 
Design a site like this with WordPress.com
શરૂ કરો