ઇલેક્શન સ્પેશિઅલ

* આ વાંચ્યા પછી આવતી કાલે વોટ આપવા જશો? આવતી કાલે નહી તો ૧૭મીએ જજો (એ તમે ક્યાં છો એના પર આધાર!) પેલા ECE બલ્બની જેમ ભૂલી ન જતા. નહીંતર, તમારા માથે ફાફડા-પરિવર્તન કે ઇટાલીનું (ઘરનું) ઘર લખાઇ જશે.

અસ્તુ. તો ચાલો, અમે તો બ્રેકફાસ્ટમાં ઇડલી-સંભાર-કોફીની મજા માણીએ?

PS: આ લેખ.

9 thoughts on “ઇલેક્શન સ્પેશિઅલ

  1. આજની પોસ્ટ કોઈ ચોક્કસ પક્ષનો પ્રચાર થતો હોય તેવું લાગે છે એટલે લખું છુ.

    ગુજરાતમાં થયેલો વિકાસ માત્ર દસ વર્ષનું પરિણામ નથી તેની શરૂઆત ઘણી પહેલા થઈ ગઈ હતી.

    આમ, તો સરકાર બદલાય તેવું હુ પણ નથી ઈચ્છતો પરંતુ પાછલા વર્ષોમાં સદભાવના મિશન વગેરે નાટકો ના કારણે લાગે છે કે વિરોધ પક્ષ થોડો મજબૂત હોવો જોઈએ.

    આ ફક્ત મારા વિચારો, મારી ભાષામાં છે … બાકી તો ગુજરાતી પ્રજાએ નક્કી કરવાનું છે કે કાઠિયાવાડી ગાંઠિયા, ઈટાલિયન પિઝા કે ગુજરાતી ખિચડી ખાવી છે.

    Like

    1. મારું માનવું છે કે કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે મજબૂત છે. પેલી જી.પીપી પાર્ટી તો ખાલી ફાફડા-મરચાં ખાવામાં અને લોકોને ભયભીત કરવામાં એક્સપર્ટ છે. આ વાંચો: http://kinner-aacharya.blogspot.com/2012/12/blog-post.html અને વંચાવો!

      Like

  2. લખો તમ તમારે . આમ પણ આચારસંહીતા પહેલા phase માટે જ લાગુ પડી છે. લાગે છે કે ફફદાજલેબી ને લોકો ધોકા (બેટ) થી મારશે

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.