Log inSign up
Ambarish Der
4,564 posts
Image
user avatar
Ambarish Der
@Ambarish_Der
MLA 98 - Rajula ( 14th vidhansabha)
Rajula,Gujarat,India
Joined July 2013
162
Following
14.6K
Followers
  • user avatar
    Ambarish Der
    @Ambarish_Der
    Dec 8, 2022
    મારા રાજુલા મત વિસ્તાર ની જનતા જનાર્દને જે પરિણામ આપેલ છે તે ચુકાદો શિરો માન્ય છે, જીતેલા ભાજપના આગેવાનો ને અભિનંદન પાઠવું છું. જય હિન્દ.
    Image
    00:00
  • user avatar
    Ambarish Der
    @Ambarish_Der
    Nov 13, 2022
    અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 2003 થી હું સક્રિય રાજનીતિમાં આવ્યો અને આજ સુધીમાં વિવિધ પ્રકારની 6 ચૂંટણી લડ્યો અને બધીજ ચૂંટણીઓમાં ભવ્યાતિભવ્ય વિજય આપ બધાના આશીર્વાદ થી મળ્યો છે. આવતીકાલે હું 7 મી ચુંટણી લડવા માટે મેદાન માં ઉતરી રહ્યો છું અને ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યો છું. (1/2)
    Image
    00:00
  • user avatar
    Ambarish Der
    @Ambarish_Der
    Nov 4, 2022
    गुजरात विधानसभा चुनाव में कांग्रेस पार्टी द्वारा घोषित सभी उम्मीदवार को जीत की अग्रिम बधाई एवं शुभकामनाएँ। “जीतेगी कांग्रेस, जीतेगा गुजरात”
    Image
    Image
  • user avatar
    Ambarish Der
    @Ambarish_Der
    Oct 11, 2022
    વિરોધીઓ ભલે કહે કે કોંગ્રેસ પતી ગઈ પણ જનતાના દિલમાં કોંગ્રેસ હતી છે અને રહેશે..
    Image
    user avatar
    Gujarat Youth Congress
    00:00
    user avatar
    Gujarat Youth Congress
  • user avatar
    Ambarish Der
    @Ambarish_Der
    Dec 21, 2022
    #NewProfilePic
    Image
    37K
  • user avatar
    Ambarish Der
    @Ambarish_Der
    Dec 20, 2022
    મારાં જન્મદિવસના અવસર પર મને રૂબરૂ, સોશિયલ મીડિયા, ફોન અને મેસેજ પર શુભેચ્છાઓ રૂપી હેત અને લાગણી વરસાવી આશીર્વાદ પાઠવવા બદલ સૌ આગેવાનો મિત્રો વડીલોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. Thank you so much everyone..🙏🙏🙏
    Image
    34K
  • user avatar
    Ambarish Der
    @Ambarish_Der
    Nov 20, 2022
    જ્યાં સુધી હું સમજી શક્યો છું ત્યાં સુધી બધી જ રાજકીય પાર્ટી ઓ ની વિચારધારા અલગ હોઈ શકે પણ બધાનો ધ્યેય "જનતાનું ભલું કરવું" એ મુજબ એક જ હોય છે. મારા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ અને પેઇજ પ્રમુખશ્રીઓ જોગ મારું નમ્ર નિવેદન...(1/2)
    Image
    00:00
  • user avatar
    Ambarish Der
    @Ambarish_Der
    Dec 24, 2022
    સ્વાસ્થ્ય કર્મી બહેનને ૧૦૦-૧૦૦ સલામ છે. 🙏 નીચેની તસ્વીરો ભારત - પાકિસ્તાન બોર્ડર પાસે આવેલ ગામડાના છે, સ્વસથ્ય કર્મી બહેન આવા આંતરિયાળ ગામોમાં જઈને રસીકરણ કરે છે. ભારત આજે અસંખ્ય રોગોથી મુક્ત થયો છે તેમાં આવી બહેનોને અમૂલ્ય ફાળો છે.
    Image
    Image
    Image
    Image
    22K
  • user avatar
    Ambarish Der
    @Ambarish_Der
    Nov 20, 2022
    આવી રહ્યા છીએ આજે તાપી મૈયા નાં કિનારે વસતા અને કર્ણ ની અંત્યેષ્ઠી ની ભૂમિ એવા સુરત શહેર માં વિધાનસભા ની ચૂંટણી સંદર્ભે જન આશીર્વાદ લેવા માટે.... જય દ્વારકાધીશ
    Image
    Image
  • user avatar
    Ambarish Der
    @Ambarish_Der
    Aug 16, 2022
    दिल्ली के मुख्यमंत्री श्री @ArvindKejriwal जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं। ईश्वर से प्रार्थना करता हूँ की आप स्वस्थ और दीर्घायु रहें।
  • user avatar
    Ambarish Der
    @Ambarish_Der
    Dec 11, 2022
    हिमाचल प्रदेश के नवनियुक्त मुख्यमंत्री श्री @SukhuSukhvinder जी और उप मुख्यमंत्री श्री @AgnihotriLOPHP जी को हार्दिक बधाई एवं शुभकामनाएं।
  • user avatar
    Ambarish Der
    @Ambarish_Der
    Dec 2, 2022
    લોકશાહી નું મહાપર્વ એવી 2022 ની વિધાનસભા ની ચૂંટણી ખૂબ શાંતિ થી પૂર્ણ થઈ એ ખૂબ જ આવકાર્ય. આભાર માનીશ રાજુલા, જાફરાબાદ અને ખાંભા ની નિષ્ઠાવાન જનતા તો ગમશે નહિ એટલે સર્વે નો ઋણસ્વીકાર કરું છું. છેલ્લે એટલુંજ કહીશ કે આપણે જે વાવ્યું એ જ ઉગશે. જય હિન્દ...
    Image
    00:00
  • user avatar
    Ambarish Der
    @Ambarish_Der
    Jan 10, 2024
    मर्यादा पुरूषोत्तम भगवान श्री राम हमारे आराध्य देव हैं इसलिए यह स्वाभाविक है कि भारत भर में अनगिनत लोगों की आस्था इस नवनिर्मित मंदिर से वर्षों से जुड़ी हुई है। @INCIndia के कुछ लोगों को उस खास तरह के बयान से दूरी बनाए रखनी चाहिए और जनभावना का दिल से सम्मान करना चाहिए। (1/2)
    Image
    121K
  • user avatar
    Ambarish Der
    @Ambarish_Der
    Nov 26, 2022
    મારા રાજુલા મત વિસ્તારના ચાંચબંદર ગામે 300 મીટર ની ખાડી ઉપર પુલ બનાવવા માટે હું વિધાનસભા નાં સત્ર દરમ્યાન લડ્યો છું જે તમો બધા સારી રીતે જાણો છો. (1/2)
    Image
    00:00

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
Advertisement
Advertisement