Log inSign up
Collector & DM Banaskantha
4,021 posts
Image
user avatar
Collector & DM Banaskantha
@CollectorBK
Official handle of Collector and District Magistrate Banaskantha E-Mail:- [email protected]
Gujarat, India
banaskantha.nic.in
Joined June 2017
88
Following
41.9K
Followers
  • user avatar
    Collector & DM Banaskantha
    @CollectorBK
    Jun 18
    પ્રભારી મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં પ્રગતિપથ યાત્રા અંતર્ગત અંબાજી સાપ્તિ, જીએમડીસી કોપર પ્રોજેક્ટ, બનાસ સુઝુકી બાયોગેસ પ્લાન્ટ સહિતના વિવિધ વિકાસકાર્યોની મુલાકાત લેવામાં આવી.યાત્રા દરમિયાન કૃષિ, પશુપાલન, શિક્ષણ, પર્યાવરણ અને જનસુવિધાના ક્ષેત્રે થયેલા વિકાસકાર્યોને રજૂ કરવામાં આવ્યા
    Image
    Image
    Image
    Image
    947
  • user avatar
    Collector & DM Banaskantha
    @CollectorBK
    Jun 18
    અંબાજી ખાતે યોજાયેલી જન કલ્યાણ શિબિરમાં પ્રભારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓની માહિતી તથા લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા.@CMOGuj
    Image
    Image
    Image
    Image
    510
  • user avatar
    Collector & DM Banaskantha
    @CollectorBK
    Jun 17
    ટાઉનહોલ પાલનપુર ખાતે માન . પ્રભારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ અને માન. મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા ચેમ્બર્સ ઓફ કોમર્સ આયોજિત જિલ્લા કક્ષાના ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો જોડાયા હતા. @CMOGuj @InfoGujarat
    Image
    Image
    Image
    Image
    696
  • user avatar
    Collector & DM Banaskantha
    @CollectorBK
    Jun 17
    કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને NEET(UG) પરીક્ષાના આયોજન તથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ના આયોજન સંદર્ભે જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી આવશ્યક સૂચનો કર્યા હતા. @CMOGuj @InfoGujarat
    Image
    Image
    Image
    Image
    2.1K
  • user avatar
    Collector & DM Banaskantha
    @CollectorBK
    Jun 17
    પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે માન. પ્રભારીમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને માન. વનમંત્રીશ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં 'એક પેડ મા કે નામ ૩.૦' અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો, જેમાં મહાનુભવોએ વૃક્ષો વાવી તેના જતન અને સંવર્ધન સાથે પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપ્યો. @CMOGuj
    Image
    Image
    Image
    Image
    544
  • user avatar
    Collector & DM Banaskantha
    @CollectorBK
    Jun 16
    કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી ગબ્બર પર્વતમાં ધોવાણ અટકાવવા સાથે હરિયાળો બનાવવા માટે વનવિભાગના અધિકારીઓ સાથે પ્રેઝન્ટેશન સહ પરામર્શ બેઠક યોજી આવશ્યક સૂચનો કરવામાં આવ્યાં. @CMOGuj @InfoGujarat
    Image
    Image
    Image
    Image
    1.2K
  • user avatar
    Collector & DM Banaskantha
    @CollectorBK
    Jun 12
    કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા ડીસા તાલુકાના બોડાલ ગામની મુલાકાત લઇ, ગ્રામજનો સાથે સંવાદ સાધી તલાટીશ્રીના સામાન્ય દફતર તપાસણી કરી, વિવિધ રેકર્ડ-રજીસ્ટરોની ચકાસણી કરી તલાટીશ્રીને જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. @CMOGuj @JayantiRavi @revenuegujarat
    Image
    Image
    Image
    681
  • user avatar
    Collector & DM Banaskantha
    @CollectorBK
    Jun 12
    કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા કાંકરેજ તાલુકાના આંગણવાડા ગામની મુલાકાત લઇ, ગ્રામજનો સાથે સંવાદ સાધી તલાટીશ્રીના સંપૂર્ણ દફતર (એપેન્ડિક્સ- એ) તપાસણી કરી, વિવિધ રેકર્ડ-રજીસ્ટરોની ચકાસણી કરી તલાટીશ્રીને જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. @CMOGuj @revenuegujarat @JayantiRavi
    Image
    Image
    Image
    718
  • user avatar
    Collector & DM Banaskantha
    @CollectorBK
    Jun 12
    કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા કાંકરેજ તાલુકાના જાળીયા ગામની મુલાકાત લઇ, ગ્રામજનો સાથે સંવાદ સાધી તલાટીશ્રીના સામાન્ય દફતર તપાસણી કરી, વિવિધ રેકર્ડ-રજીસ્ટરોની ચકાસણી કરી તલાટીશ્રીને જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. @CMOGuj @revenuegujarat
    Image
    Image
    Image
    724
  • user avatar
    Collector & DM Banaskantha
    @CollectorBK
    Jun 12
    કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા ડીસા તાલુકાના વેળાવાપુરા ગામની મુલાકાત લઇ, ગ્રામજનો સાથે સંવાદ સાધી તલાટીશ્રીના સામાન્ય દફતર તપાસણી કરી, વિવિધ રેકર્ડ-રજીસ્ટરોની ચકાસણી કરી તલાટીશ્રીને જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat
    Image
    Image
    Image
    742
  • user avatar
    Collector & DM Banaskantha
    @CollectorBK
    Jun 12
    કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા ડીસા તાલુકાના ફતેપુરા - ધરપડા ગામની મુલાકાત લઇ, ગ્રામજનો તથા શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તલાટીશ્રીના સામાન્ય દફતર તપાસણી કરી, વિવિધ રેકર્ડ-રજીસ્ટરોની ચકાસણી કરી તલાટીશ્રીને જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. @CMOGuj @revenuegujarat
    Image
    Image
    Image
    Image
    351
  • user avatar
    Collector & DM Banaskantha
    @CollectorBK
    Jun 12
    જિલ્લાના લોકોને કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓનો મહત્તમ લાભ મળે તે હેતુથી આજરોજ ચડોતર ખાતે યોજાયેલ જનકલ્યાણ શિબિરમાં કલેકટરશ્રી મિહિર પટેલએ ઉપસ્થિત રહી સબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. @CMOGuj @revenuegujarat @InfoGujarat
    Image
    Image
    Image
    Image
    819
  • user avatar
    Collector & DM Banaskantha
    @CollectorBK
    Jun 11
    કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા હડાદ તાલુકાના ભાણપુર ગામની મુલાકાત લઇ, ગ્રામજનો સાથે સંવાદ સાધી તલાટીશ્રીના સામાન્ય દફતર તપાસણી કરી, વિવિધ રેકર્ડ-રજીસ્ટરોની ચકાસણી કરી તલાટીશ્રીને જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. @CMOGuj @revenuegujarat @JayantiRavi
    Image
    Image
    Image
    676

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
Advertisement
Advertisement