બનાસકાંઠા મા ડ્રો ચાલે છે😅😅
સાબરકાંઠા મા Bz group ચાલે છે.
તમારા જિલ્લામા શુ ચાલે છે?😅🤣
Dasharath Chaudhary
4,959 posts
- બનાસકાંઠામા ચાલતા ડ્રો મા કોઈએ કિસ્મત અજમાવ્યુ કે નહિ ?😅🤣 આપણે અજમાવ્યુ બે વખત પણ નીલ બટા સન્નાટા 🤣😂
- જે શેર buy કરીએ એ ઘટવા માંડે અને જેવો જ sell કરીએ કે તરત જ વધે.. એવુ કોઈના જોડે થાય છે..?😅😊 મારા જોડે તો થાય છે... #SagilityIPO #StockMarket
- સંબંધ નિભાવો જ હોય તો કોઈના દુઃખના ભાગીદાર બનજો સાહેબ જાહો જલાલી જોઈને તો અજાણ્યા પણ ઓળખાણ કાઢવા લાગે છે...... શુભ સવાર જય શ્રી કૃષ્ણ
- પાદરનું ખેતર, ને પગમાં વાળા અણધારી રાતને બળદિયા કાળા કજીયાળી બાયડીને પાડોશમાં સાળા આટલું કદી ના દેજે... દ્વારીકાવાળા !!
- NTPC નો IPO આજના latest update મુજબ 93% ભરાયો છે. તો કાલ બપોર સુધી વાટ જોવી કે પછી કાલે સવારે કરી દઉ કંકુના ? કેટલા લોટ Apply કરુ માહિત આપજો? #NTPCGreenEnergyIPO
- लेकर दर्द का नाम..... लोग एक दूसरे में सुकून ढूंढते... मिल जाते है नए सहारे तो.... उसी सुकून में हर एक कमी ढूंढते हैं... शुभ प्रभात जय श्री कृष्ण
- આજે ગેળા ખાતે હનુમાન દાદાના દર્શન કરવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ ... ખરેખર અદભૂત મંદિર છે... લાખણી તાલુકામા આવેલુ છે. લાખણી થી માત્ર 5 કિ.મી દૂર છે.. જય હનુમાન દાદા🙏
- આજની કેબિનેટ મિટિંગમા ફિક્સ પગારના કર્મચારીઓ માટે હિતકારી નિર્ણય લઈ ફિક્સ પગારના 5 થી વર્ષ ઘટાડીને 2 વર્ષ કરવામા આવે જેથી ફિક્સ કર્મચારીઓ નોકરીના આવી બીજા લાભો પણ મળે(જેવા કે D.A,T.A)જેથી ફિક્સ પગાર ના કર્મચારીઓની દિવાળી સુધરી જાય. #Remove_Fix_Pay_in_Gujarat
- તમે જ્યારે કશુ પણ કરી શકવાની સ્થિતિમાં ન હોવ, ત્યારે પણ પ્રયાસ ચોક્કસ કરો.... શુભ સવાર જય શ્રી કૃષ્ણ
- न जीत हुई तो हार तो होगी... ये ज़िंदगी हैं जलते भी रहे तो क्या... ज़िंदगी में कोई बात तो होगी... बैठकर मुर्दों की तरह से क्या फायदा... अगर लड़ते रहे किस्मत से अपनी... तो छोटी ही सही जीतने की आस तो होगी... शुभ प्रभात जय श्री कृष्ण
- દોસ્તો આજે ફોલોવર 1300 સુધી પહોંચી જાય એટલી મદદ કરજો🙏 તમે પ્રમોશન કરી શકો છો..પ્રેમ થી કરજો 😊 આભાર એડવાન્સ માનુ છુ🙏🙏
- कौन किसके लिए फिक्र करता हैं.. मतलब से चल रही इस दुनिया में... कौन बिना मतलब किसी से भी मतलब रखता है. शुभ प्रभात जय श्री कृष्ण
- બહારથી દેખાય એટલા ભીતરથી રૂપાળા નથી હોતા, સંબંધો બધા તમે માનો છો તેટલા હૂંફાળા નથી હોતા... - શૂન્ય પાલનપુરી શુભ સવાર शुभ प्रभात





