Log inSign up
Deepak Meghani
8,214 posts
Image
user avatar
Deepak Meghani
@DeepakMeghani
IPS|Joint Director, ACB|Author|Interested in Physics, Philosophy, Poetry| Personal Account youtube.com/@deepakmeghani
Gujarat
thedeepakmeghani.wordpress.com
Joined October 2013
66
Following
97.1K
Followers
  • Pinned
    user avatar
    Deepak Meghani
    @DeepakMeghani
    Jan 1
    Journey of 11 books in one frame...
    Image
    26K
  • user avatar
    Deepak Meghani
    @DeepakMeghani
    Jan 12, 2023
    Glad to announce that I've been promoted to SSP Rank. Pipping Ceremony was chaired by DGP Gujarat sir and graced by ADGP (Law & Order) sir. Thanks to all my seniors, colleagues, family and friends. Thanks to Almighty.
    Image
    174K
  • user avatar
    Deepak Meghani
    @DeepakMeghani
    May 8, 2020
    ગામડાંની શાળાઓમાં એવું શું સારું શીખવા મળે છે જે શહેરની શાળાઓમાં નથી મળતું? 'પલાંઠી'😊 #દીપકમેઘાણી
  • user avatar
    Deepak Meghani
    @DeepakMeghani
    Jul 10, 2021
    ઘરેથી મોબાઇલ વગર ચુપચાપ નીકળવું, ચુપચાપ વાંચનાલય ખુલે એનાં પહેલાં પહોંચવું, ચુપચાપ વાંચવું, વાંચનાલયના કર્મચારી સમય થતાં તમને ઉઠાડે અને વાંચનાલય બંધ થયા પછી ઘરે ચુપચાપ નીકળવું ને આંખમાં સ્વપ્નનું કાજળ નાખી ચુપચાપ સૂઈ જવું – આ પણ એક અનુભવ છે. — દીપક મેઘાણી ('વ્યૂહચક્રવ્યૂહ')
  • user avatar
    Deepak Meghani
    @DeepakMeghani
    Jun 14, 2022
    સમસ્યાઓ છે તો સાર પણ હશે, કોઈક દુનિયા પેલી પાર પણ હશે. — દીપક મેઘાણી ('તિતિક્ષા'માંથી)
    Image
  • user avatar
    Deepak Meghani
    @DeepakMeghani
    Oct 3, 2020
    પત્રલેખન: 'સવિનય સાથે જણાવવાનું કે...' (ખોટું) 'સવિનય જણાવવાનું કે...' (સાચું)
  • user avatar
    Deepak Meghani
    @DeepakMeghani
    Feb 6, 2021
    'Titiksha', a collection of poems, just got published. પ્રકાશક અને વિક્રેતા, બંને પાસેથી પુસ્તક પ્રાપ્ય રહેશે. Online stores અને અન્ય બુક સ્ટોર્સ પર થોડાંક સમય પછી મળી શકશે. સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. #poem #literature
    Image
    Image
    Image
  • user avatar
    Deepak Meghani
    @DeepakMeghani
    May 14, 2020
    ક્યારેક થાય કે પૂરું થવામાં છે, ક્યારેક લાગે હજી તો શરૂ જ થયું છે. આ વાઈરસ છે કે UPSCનો અભ્યાસક્રમ?😊 #દીપકમેઘાણી
  • user avatar
    Deepak Meghani
    @DeepakMeghani
    Sep 22, 2021
    કડવું છે... પણ સત્ય છે...
    Image
  • user avatar
    Deepak Meghani
    @DeepakMeghani
    Jul 3, 2021
    સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મોટી ઉણપ જો દેખાતી હોય તો તે તૈયારીના અભાવની નથી; બલકે પ્રમાણભાન, સાતત્ય અને સંતુલનના અભાવની છે. દા.ત., વર્ગ 1ની તૈયારી વર્ગ 3 પ્રમાણે ના થાય અને એ જ રીતે વર્ગ 3ની તૈયારી વર્ગ 1 પ્રમાણે ના થાય. — દીપક મેઘાણી ('વ્યૂહચક્રવ્યૂહ')
  • user avatar
    Deepak Meghani
    @DeepakMeghani
    Aug 14, 2022
    #HarGharTiranga @dgpgujarat @sanghaviharsh
    Image
  • user avatar
    Deepak Meghani
    @DeepakMeghani
    Oct 7, 2021
    Clicked at #Patdi of #Surendranagar
    Image
  • user avatar
    Deepak Meghani
    @DeepakMeghani
    Sep 18, 2021
    વાંચન દરમિયાન કરોડરજ્જુ સીધી અને ટટ્ટાર હોવી જોઈએ. ઓછામાં ઓછું એક કલાક સુધી સતત બેસવાની ક્ષમતા તો હોવી જોઈએ. દર કલાકે કે દોઢ કલાકે પાંચથી દસ મિનિટનો વિરામ સાહજિક છે અને અપેક્ષિત છે. — દીપક મેઘાણી ('વ્યૂહચક્રવ્યૂહ')
  • user avatar
    Deepak Meghani
    @DeepakMeghani
    Mar 3, 2023
    #NewProfilePic
    Image
    51K

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
Advertisement
Advertisement