Log inSign up
ઢીંગો... 🌼
2,231 posts
Image
user avatar
ઢીંગો... 🌼
@Dhingo69
એતો... ગમ્યું એટલે મૂક્યું 🫡
ગુજરાત
Joined August 2023
4,707
Following
1,635
Followers
  • user avatar
    ઢીંગો... 🌼
    @Dhingo69
    Oct 30, 2024
    *હાલ ભેરુડા..!!* મૂક આ રોટલાની રજળપાટ, તને તારું વતન બોલાવે દિવાળી આવી બાપ. 🪔
    Image
    2.4K
  • user avatar
    ઢીંગો... 🌼
    @Dhingo69
    Sep 22, 2024
    અડધી ચા પિતા પિતા કરોડો નો સોદો કરી નાખે એ ગુજરાતી --- છે કોઈ "ચારૂડિયો " 🤣🤣🤣 ---🥳☕️☕️😎😍
    Image
    00:00
    2.6K
  • user avatar
    ઢીંગો... 🌼
    @Dhingo69
    Nov 2, 2024
    પ્રેમ જેઠાલાલ જેવો કરવો બબિતાને જોઈને ખુશ રહેવાનું આશાઓ પોપટલાલ જેવી રાખવી ગમે તે થાય વરરાજા થઈ ને જ રહેવું વિચારો હાથીભાઈ જેવા રાખવા થવાનું હોય તે થાય જમતાં જ રહેવું નસીબ ઐય્યર જેવું રૂપ ભલે ન હોય પણ રૂપલી સાથે રહેવું ઈચ્છાઓ તારક જેવી રાખવી પત્ની જે આપે એ ખાઈને ખુશ રહેવું.
    2.6K
  • user avatar
    ઢીંગો... 🌼
    @Dhingo69
    Sep 28, 2024
    જો તમે સવારે ઘરેથી નીકળતા પહેલા બેટરી 100% ફૂલ કરી હોય અને બપોર સુધીમાં બેટરી ઉતરી જાય તો તમારે મોબાઈલ બદલાવવાની જરૂર નથી,, .. .. .. કામ ધંધામાં ધ્યાન આપવાની જરૂર છે.!! 😜😄
    1.7K
  • user avatar
    ઢીંગો... 🌼
    @Dhingo69
    Sep 27, 2024
    બીડી પીવા વાળો વ્યક્તિ દર વખતે બંડલ માંથી સારી બીડી શોધીને પીવે છે....🚬🚬 અને તેની આ શોધ છેલ્લી બીડી સુધી ચાલે છે.🌪️ 😜😜😀😀😆😆
    Image
    1K
  • user avatar
    ઢીંગો... 🌼
    @Dhingo69
    Oct 12, 2024
    અચ્છા હુઆ પ્રભુ શ્રીરામ વાનરસેના લેકર લંકા ગયે, વરના ઇન્સાનો કો લેકર જાતે તો,,, સોને કી લંકા દેખકર આધે તો રાવણ કે પક્ષમે હો જાતે.😄 😜😜
    901
  • user avatar
    ઢીંગો... 🌼
    @Dhingo69
    Sep 25, 2024
    નસીબ 😄 + Right 💯 = 🙏ભગવાન ❤️
    Image
    00:00
    571
  • user avatar
    ઢીંગો... 🌼
    @Dhingo69
    Sep 23, 2024
    અમુક લોકો કથા સાંભળવાની ઉંમરે,,, છોકરીઓના DM માં ગાળો સાંભળે છે...!! 50 years old🤣😂😆🤣😆🤣😆
    Image
    1.1K
  • user avatar
    ઢીંગો... 🌼
    @Dhingo69
    Oct 3, 2024
    ફરી ગયો હતો હું, ગરબા ની એ રાત માં,,, શોધી હતી તને, ઘોંઘાટ ભર્યાં એકાંત માં.....!! 🌼🌝
    799
  • user avatar
    ઢીંગો... 🌼
    @Dhingo69
    Oct 4, 2024
    જિંદગી ખુબજ નાની છે, Just, `` chill & injoy " 🫧
    909
  • user avatar
    ઢીંગો... 🌼
    @Dhingo69
    Sep 7, 2024
    હું ક્યાં કહું છું કે મારા શબ્દો ની કિંમત થવી જોઇએ, બસ એક વાર વાચો તો દિલ પર અસર થવી જોઇએ....💙
    3K
  • user avatar
    ઢીંગો... 🌼
    @Dhingo69
    Oct 3, 2024
    આજ થી ચાલુ થતી નવરાત્રી પર્વ ની શુભકામનાઓ..... #નવરાત્રી શુભ સવાર 🙏 જય માતાજી 🙇
    Image
    00:00
    552
  • user avatar
    ઢીંગો... 🌼
    @Dhingo69
    Nov 9, 2024
    જુની કહેવત "સવારે પાણી, બપોરે છાશ, સાંજે પીઓ દુધ, વહેલા સૂઈ વહેલા જાગો, નાં રહે કોઈ દુખ. "
    772
  • user avatar
    ઢીંગો... 🌼
    @Dhingo69
    Sep 22, 2024
    PERSONALITY કપડાંની નહીં,,,,, વિચારોની પાડો દુનિયા LIKE નહીં FOLLOW પણ કરશે..!!! 😜😎😆
    Image
    788

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
Advertisement
Advertisement