નવી શરૂઆત- નવી જવાબદારી
ગાંધીનગર ખાતે ગુજરાત સરકારમાં મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન,પંચાયત & ગ્રામ ગૃહ નિર્માણ,ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે વિધિવત્ પૂજા અર્ચના સાથે કાર્યભાર સંભાળ્યો
પ્રજાજનોની સેવા નિષ્ઠા,પારદર્શિતા, સમર્પણભાવથી કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહીશ...