Mansi Patel
3,000 posts
ll अन्तोऽस्ति प्रारम्भः ll
🚫DM=BLOCK🚫
- #CCE બાબતે આજે 2 દિવસ પૂર્ણ થાય છે આશા રાખીએ #GPSC મુજબ પરીણામ કરવા બાબતે ઉમેદવારોના હિત માં સકારાત્મક વલણ હોય આપનું અને આ બાબતે આપે લીધેલ નિર્ણય જલ્દીથી જાહેર કરવામાં આવે એવી વિનંતી #CCE_result_according_GPSC
- આ બેન ને marks થય ગયા એટલા જોવો... હમના ના થયા હોત તો એ પણ બોલતા કે આ ખોટુ એમ... @Adda52529 @akshay2518 @Ashok_Patel99 @AshvatKokani @cdry7622 @Chiragpatel1695 @KALPCHAUDH84047 @jadav_sarman @itsbhoomi1 @Kantikumar_7 @HeerAmbitious @Anildaki5
- ફોરેસ્ટ અને CCE ઉમેદવારોને ન્યાય આપો યુવરાજસિંહ જાડેજા ને મુક્ત કરો #I_support_yuvrajsinh
- લ્યો બોલો... હજી તો એક ભરતી સારી રીતે પતાવી નથી ને બીજી ની વાત કરે... પેલા આનુ થી કૈક solution આપો.. ફરી કૈક બીજુ લાવજો... #CCE #CCE_result_according_GPSC
- આ જે સરકારી પરીક્ષા ની તૈયારી કરે છે... ઈને નોકરી કરતા ટ્વીટર મા બ્લુ ટિક લેવાની વધારે જરુર હોય એમ લાગે છે... જબરુ છે હારુ... આજ કલ તો એક જ પોસ્ટ આવ છે... ફોલો કરો.. RT કરો... અલા ભાઈ વાચી લો ને... Note :- કોઈ એ offensive થવુ નય..
- Enough for today... And enough of #CCE #CCE_result_according_GPSC 😴Good night😴 And one more thing... If i hurt someone with my words .. I'm really sorry.. But I just raised my voice for justice.. not only for me.. but for everyone who deserves this..
- Never give up... जिंदगी मैं कभी हार मत मानना.. क्योंकि आपकी जीत का सबसे ज्यादा इंतजार आपकी मां को रहता है...
- कभी जिंदगी हमें हसना सिखाती है तो कभी रोना। कभी हम हद से ज्यादा खुश होते हैं और कभी बेहद निराश।कई बार ऐसा होता है कि जी-जान से मेहनत करने के बाद भी हमें वो नहीं मिलता है जिसके हम हकदार होते हैं।कई उतार-चढ़ाव झेलने के बाद और खून-पसीना एक करने के बाद हमें मंजिल मिलती है।
- અહિયા કોન કોન મારા જેવુ છે,જેને કોઈ અજાણ્યા માનસ ને મડવાનુ થાય તો uncomfortable લાગે છે, મને તો known ને મડવાનુ થાય ને તો પન uncomfortable લાગે છે, તો પણ હુ બસ unknown ની વાત કરું છુ..











