Log inSign up
Pranav Vasavada 🇮🇳
94.7K posts
Image
user avatar
Pranav Vasavada 🇮🇳
@PMvasavada
India First, राष्ट्र सर्वोपरि 🇮🇳 | Proud Hindu l❤️#આપણી_મેટ્રો 🚇 Enthusiast #AhmedabadMetro commuter | Public Transport | Civic Issues | Views are personal
Gujarat, India
Joined May 2018
1,975
Following
5,785
Followers
  • Pinned
    user avatar
    Pranav Vasavada 🇮🇳
    @PMvasavada
    Dec 22, 2025
    આપણા #અમદાવાદ ની પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ AMTS, BRTS 🚍 અને Ahmedabad Metro 🚇 માટેની અગત્યની જાણકારી, સૂચનો, ચર્ચા, વિચાર વિમર્શ અને ફરિયાદ તેમજ બીજું ઘણું જ સ્થળે 👇 આજે જ જોડાઓ. Join us today for important information, suggestions, discussions, feedback, complaints and much
    7.1K
  • user avatar
    Pranav Vasavada 🇮🇳
    @PMvasavada
    Jul 19, 2025
    થલતેજ મેટ્રો સ્ટેશન નીચે, ગાંધીનગર તરફ જવાના રસ્તા પર રિક્ષાઓ માટે અલગથી જગ્યા માર્કિંગ કરીને ફાળવો જેથી ટ્રાફિકમાં અડચણરૂપ ન થાય, શટલ વાળા પેસેન્જર બેસાડવા આમ ગમે તેમ ઊભી રહી જાય છે. (આજનો ૧૯.૦૭.૨૫ નો ફોટો) @MetroGMRC @AhmedabadPolice @PoliceAhmedabad @infoahdgog
    Image
    36K
  • user avatar
    Pranav Vasavada 🇮🇳
    @PMvasavada
    May 15, 2019
    Replying to @ReallySwara
    Don't speak one sided. Many many temples are also effected due to this project. The idea is to clear around 45,000 square meters of space around the temple and create dedicated pathways that are 50 feet wide.
    Image
  • user avatar
    Pranav Vasavada 🇮🇳
    @PMvasavada
    Jul 9, 2021
    લૉ કૉલેજ ચાર રસ્તા, ઠાકોરભાઈ દેસાઈ હોલ પાસે દર્શનાબેન દેસાઈ અગરબત્તી અને બોલપેન વેચે છે. બરાબર બોલી શકતા નથી. પણ ખૂબ ઉત્સાહી છે. ગમે તે સીઝન હોય એમને ત્યાં જોશો. આજે અગરબત્તી ખરીદી, તમે પણ ત્યાંથી નીકળો તો એક નાની મદદ કરી શકો છો. @AmitHPanchal #VocalForLocal
    Image
  • user avatar
    Pranav Vasavada 🇮🇳
    @PMvasavada
    Dec 7, 2022
    દિલ્હી MCD ચૂંટણી પરીણામ પછી @BJP4Gujarat ની આંખ ઉઘડે તો સારું. મહાનગરોમાં સામાન્ય જન ને નડતા પ્રશ્નો તો છે, એટલે એનું હવે નિરાકરણ લાવવું અને તંત્ર અધિકારીઓ પાસેથી કામ લેવું પડે. દરેક ચૂંટણી માત્ર અને માત્ર મોદીજી જ જીતાડે એ હવે શક્ય નથી. ~ મોદીજી નો સમર્થક
  • user avatar
    Pranav Vasavada 🇮🇳
    @PMvasavada
    Sep 5, 2025
    દિવસ દરમ્યાન GSRTC ના આ ઇસ્કોન કંટ્રોલ પોઇન્ટ પર કર્મચારી ક્યારે હાજર હોય છે ? બસ ટ્રેકિંગ થતું નથી અને અહીંયા કોઈ બેસતું નથી તો કેટલી રાહ જોવી પડશે એ ખ્યાલ નથી આવતો. ૧૨:૫૫ એ આવવી જોઈએ વોલ્વો ૧૩:૨૦ વાગે આવી. @OfficialGsrtc @sanghaviharsh
    Image
    22K
  • user avatar
    Pranav Vasavada 🇮🇳
    @PMvasavada
    May 10, 2021
    ઇઝરાયલ ની વસ્તી ભલે ૯૦ લાખ જ છે પણ દુનિયાની કોઈ મહાસત્તા એને આંખ દેખાડી નથી શકતી. કારણ - ઇઝરાયલમાં ૯૦ લાખ દેશભક્ત નાગરિકો છે.
  • user avatar
    Pranav Vasavada 🇮🇳
    @PMvasavada
    Feb 21, 2025
    #માતૃભાષા દિવસ ની સહુ ગુજરાતી મિત્રોને શુભેચ્છાઓ 🎉🙏 ગર્વ થી #ગુજરાતી ✍️📝📖
    Image
    12K
  • user avatar
    Pranav Vasavada 🇮🇳
    @PMvasavada
    Jan 25, 2020
    સ્વાતંત્ર્ય દિવસ અને ગણતંત્ર દિવસ એ ઝંડા ફરકાવવામાં શું ફરક હોય...? 15 ઑગસ્ટના દિવસે રાષ્ટ્રીય ધ્વજને નીચેથી રસ્સી દ્વારા ખેંચીને ઉપર લઈ જવામાં આવે છે પછી ત્રિરંગો ખોલીને ફરકાવવામાં આવે છે, જેને 'ધ્વજારોહણ' કહેવાય છે. જેના માટે અંગ્રેજીમાં Flag Hoisting શબ્દ છે. 1/2
  • user avatar
    Pranav Vasavada 🇮🇳
    @PMvasavada
    Apr 22, 2025
    પર્યટન સ્થળોના લિસ્ટમાંથી "કાશ્મીર" ની બાદબાકી કરી નાંખીએ તો શું આભ તૂટી પડે ? આર્થિક બહિષ્કાર દ્વારા જ આતંકીઓને મળી રહેલ લોકલ સપોર્ટને નાબૂદ કરી શકીશું.
    8.9K
  • user avatar
    Pranav Vasavada 🇮🇳
    @PMvasavada
    Oct 2, 2023
    My 1⃣ year experience of #AhmedabadMetro >> Time saving, accurate and environment friendly 555 hassle free rides >> Saved around 40K of vehicle fuel cost, maintenance >> Got rid of heavy traffic, pollution and noise >> Min 1 Km daily walk upto station #આપણી_મેટ્રો
    Image
    27K
  • user avatar
    Pranav Vasavada 🇮🇳
    @PMvasavada
    Nov 3, 2022
    અખિલ ગુજરાત મંડપ ડેકોરેશન સમિતિએ નવા ભાવ જાહેર કર્યા છે જે આજ થી લાગુ પડશે. ભાજપ ~ 20% એડવાન્સ કોંગ્રેસ ~ જૂના બાકી + 20% લેટ ફી + 100% એડવાન્સ આપ ~ 100% એડવાન્સ + માલસામાન નો વીમો #સનનનનનન
  • user avatar
    Pranav Vasavada 🇮🇳
    @PMvasavada
    Oct 9, 2025
    રોજ ગાંધીનગર - એસ જી હાઇવે - બાવળા સુધી નોકરી/વ્યવસાય અર્થે હજારો લોકો ટુ વ્હીલર/કારમાં આવજા કરે છે. લેન વધારવા કરતાં પબ્લિક ટ્રાન્સપોર્ટની યોગ્ય સુવિધા આપી હજારો લોકોને વાહન ચલાવવાના સ્ટ્રેસ માંથી મુક્તિ ન અપાવી શકો ? @CMOGuj @sanghaviharsh @Bhupendrapbjp @AmitShahOffice
    12K
  • user avatar
    Pranav Vasavada 🇮🇳
    @PMvasavada
    May 25, 2024
    "કોઇ ચમરબંધી ને છોડવામાં નહિ આવે", "તપાસ ઉંડાણપૂર્વક કરાશે", "ફાયર NOC નહોતી" જેવું પાછું સાંભળવું પડી રહ્યું છે. ફરી એકવાર આશ્વાસન.સુરત, મોરબી, વડોદરા અને આજે રાજકોટ. શાસકો, તંત્ર, અધિકારીઓ અને માલિકો વચ્ચે પિલાતો સામાન્ય નાગરિક. 😞
    9.1K

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
Advertisement
Advertisement