Ronak patel
872 posts
- આપ સૌના આશીર્વાદ અને વિશ્વાસ સાથે એબીપી અસ્મિતા ના 500 કાર્યક્રમ પૂરા થયા છે. સોમ વાર થી રવિવાર સતત 500 દિવસ આપે આ કાર્યક્રમ નિહાળ્યો તે બદલ સૌનો આભાર. જાગરૂકતા વધારવા અને સત્ય ને ઉજગર કરવા ની ભાવના સાથે શરૂ થયેલો આ કાર્યક્રમ આજ રીતે અવિરત ચાલુ રહેશે.. જય શ્રી કૃષ્ણા
- કોઈએ કહ્યું કે આપ બન્નેએ પ્રેમલગ્ન કર્યા હોય એવું લાગે છે.. મેં કહ્યું ના અમે બંને એ પહેલા લગ્ન કર્યા અને પછી પ્રેમ કર્યો અને એટલેજ તો લગ્ન જીવન ના 30વર્ષ આજે પૂરા થયા તો પણ એમજ લાગે કે જાણે ફેરા ફર્યા ને હજુ 30 જ દિવસ થયા હોય. જોડી ભગવાને બનાવી પરંતુ મળવ્યા માતા પિતા અને સમાજે.
- ગુજરાતી પત્રકારત્વનો એક એવો અવાજ કે જેણે મૌન રહેવાને બદલે પસંદ કર્યું બેફીકર થઇ બોલવાનું, હવે આવે છે તમારા બધાની વચ્ચે પોતાની વાત લઈને... "હું તો બોલીશ - ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ રોનક પટેલ" VOD Vibes Presents A Voice of Day Media Production Trailer Launch : 21-JULY-2025
- ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે હું તો બોલીશ આજે રાત્રે 8 વાગ્યે
00:00 - દેશ ના એક માત્ર સાહેબ ની મૂર્તિ નું આજ નું અદ્ભુત દ્રશ્ય
00:00 - કોઈ પણ શોર્ટકટ નહીં માત્ર ને માત્ર પ્રમાણિક પ્રચંડ પરિશ્રમ અબીપી અસ્મિતા ની ટીમે કર્યો . રાજ્ય ની જનતાએ પ્રમાણિક મહેનત ને આવકારી
- ઇલેક્શન ના કવરેજ ને લઇ ગુજરાતના દર્શકોનો એબીપી અસ્મિતા ના સચોટ , પ્રમાણિક અને તટસ્થ કવરેજ પર વધુ એક વાર વિશ્વાસ..
- શંકર ભાઇ ચોધરી સાથે સત્યના પ્રયોગો રવિવારે બપોરે સવા બાર વાગે એબીપી અસ્મિતા પર
00:00











