છેતરપિંડી તથા વિશ્વાસઘાતના ગુનામાં 2.5 વર્ષથી નાસતા-ફરતા 2 આરોપીઓને ઉરુલીકાંચન જી.પુણે (મહારાષ્ટ્ર) ખાતેથી પકડી કાયદેસર કાર્યવાહી કરતી બાંટવા પોલીસ.
@CMOGuj
@Harsh_Office
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #junagadhpolice
SP Junagadh
5,613 posts
This is the Official Twitter Account of Superintendent of Police, Junagadh District. Dial 112 for Emergency
Joined January 2018
- અજાણી રિક્વેસ્ટ, મુશ્કેલીને ઇન્વિટેશન! સોશિયલ મીડિયા પર દેખાતો દરેક ચહેરો સાચો નથી હોતો. અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા પહેલા સો વાર વિચારો. સાવચેત રહો, સુરક્ષિત રહો! 🔐
00:00 - 3 મોબાઇલ ફોન કિં ₹ 49,798 નો મુદ્દામાલ "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત અપાવી "પોલીસ પ્રજાનો મિત્ર" છે તે સુત્રને સાર્થક કરતી ચોરવાડ પોલીસ. @CMOGuj @Harsh_Office @GujaratPolice @dgpgujarat @DIG_JND_Range #gujaratpolice #junagadhpolice #PublicTrust
- SP Junagadh repostedLRD પરીક્ષાના ઉમેદવારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસે વિશેષ વ્યવસ્થાઓ કરી, તેમજ જરૂરિયાતમંદ ઉમેદવારોને સમયસર સહાય પૂરી પાડી તેમને નિર્વિઘ્ને પરીક્ષા આપી શકે તે સુનિશ્ચિત કર્યું.
00:00 - SP Junagadh reposted૧૪ દિવસમાં ઓપરેશન 'ચાઇલ્ડહુડ ફ્રીડમ’ અંતર્ગત ગુજરાત પોલીસે સમગ્ર રાજ્યમાંથી ૮૪ બાળ મજૂરોને મુક્ત કરાવ્યા ! ગુજરાત પોલીસ દ્વારા માત્ર ૧૪ દિવસમાં હોટેલ્સ, ટેકસટાઇલ યુનિટ, ફેક્ટરીઓમાં રેડ પાડીને ૧૬ ગુનાઓ નોંધી ૨૬ આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી. ગુજરાત પોલીસનું બાળપણ
- 5 અરજદારોના ખોવાયેલા મોબાઈલ ફોન-2, ગિમ્બલ (Gimbal) તથા અન્ય કિંમતી સામાન સહિત કુલ કિંમત ₹ 1,24,700 નો મુદ્દામાલ શોધી મૂળ માલિકને પરત કરતી જૂનાગઢ નેત્રમ શાખા @CMOGuj @Harsh_Office @GujaratPolice @dgpgujarat @DIG_JND_Range #gujaratpolice #junagadhpolice #NetramBranch #PublicTrust
- NDPS એક્ટના ગુનામાં 3 માસથી નાસતા-ફરતા આરોપીને ટેકનિકલ સોર્સના આધારે જામનગરના નાઘેડી ખાતેથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ S.O.G. @CMOGuj @Harsh_Office @GujaratPolice @dgpgujarat @DIG_JND_Range #gujaratpolice #junagadhpolice
- નામદાર ફેમિલી કોર્ટ, જૂનાગઢ દ્વારા ભરણપોષણના સજા વોરંટમાં 1.5 વર્ષથી નાસતા-ફરતા આરોપીને હ્યુમન તથા ટેકનિકલ સોર્સના આધારે રાજકોટ ખાતેથી પકડી કાયદેસર કાર્યવાહી કરતી મેંદરડા પોલીસ. @CMOGuj @Harsh_Office @GujaratPolice @dgpgujarat @DIG_JND_Range #gujaratpolice #junagadhpolice
- SP Junagadh repostedReviewed statewide security preparedness and emphasized public-private CCTV integration to enhance Gujarat's digital surveillance network. Also reviewed key reform initiatives to make policing more efficient, responsive, and citizen-centric.
00:00 - SP Junagadh repostedઅરજદારોને પોતાના નાના-મોટા પ્રશ્નો કે ન્યાય મેળવવા માટે છેક ગાંધીનગર ડીજીપી કચેરી કે સચિવાલય સુધી આવવું ન પડે, સ્થાનિક કક્ષાએ જ સત્વરે અને સમયસર નિકાલ થાય તેવી મજબૂત વ્યવસ્થા ઊભી કરાશે.
- 5 હત્યા તથા 2 બળાત્કારના ગુનામાં 30 વર્ષની સજા ભોગવી રહેલ પેરોલ જમ્પ કરી 16 માસથી નાસતા-ફરતા આરોપીને મુંબઈના બોરીવલી ખાતેથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ. @CMOGuj @Harsh_Office @GujaratPolice @dgpgujarat @DIG_JND_Range #gujaratpolice #junagadhpolice
- બહારના રાજ્યમાંથી અલગ અલગ બ્રાન્ડની પ્લાસ્ટીકની બોટલો નં.૯૧૨ કિંમત રૂ.૧,૬૮,૭૨૦/- નો મુદ્દામાલ પકડી પ્રોહિબિશન ધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કાઢતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ. @CMOGuj @Harsh_Office @GujaratPolice @dgpgujarat @DIG_JND_Range #gujaratpolice #junagadhpolice
- વંથલી પોલીસ દ્વારા અરજદારોના ગુમ થયેલ ₹ ૧,૨૨,૩૭૮ ની કિંમતના ૪ મોબાઈલ ફોન ટેકિનકલ તથા હ્યુમન સોર્સના માધ્યમથી શોધી "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા . @CMOGuj @Harsh_Office @GujaratPolice @dgpgujarat @DIG_JND_Range #gujaratpolice #junagadhpolice













