Log inSign up
Yuvrajsinh Jadeja
6,193 posts
Image
user avatar
Yuvrajsinh Jadeja
@YAJadeja
તું ચાલજે સત્યના રાહ પર અડીખમ બનીને એકલો, યાદ રાખજે તારી પાછળ હશે એક દિવસ કાફલો. #યુવા_અધિકાર_ન્યાય_ચળવળ #યુવા_શક્તિ_રાષ્ટ્ર_શક્તિ 🤳9099409723
Gandhinagar, India
yuvrajsinh.in
Joined November 2019
18
Following
270.9K
Followers
  • Pinned
    user avatar
    Yuvrajsinh Jadeja
    @YAJadeja
    Apr 13, 2023
    યુવાનો ના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કૌભાંડીઓની #ગૂજરાત_ફાઈલ તૈયાર કરી રહીયો છું. આવનાર દિવસોમાં આધાર પુરાવા સાથે એક એક ને જાહેર જનતા જોગ મૂકીશ. તપાસ થી ઘણા #મોટા_માથા અને કૌભાંડીઓ ના આકા સામે આવી શકે છે. અત્યારસુધી ની કૌભાંડની તપાસમાં સૌથી વધારે #શિક્ષણ_જગત સાથે સંકળાયેલ લોકો
    Image
    Image
    1.5M
  • user avatar
    Yuvrajsinh Jadeja
    @YAJadeja
    Apr 5, 2022
    ટ્રોલ આર્મીને પાછળ લગાડી #સોશિયલ_મીડિયા હેક કરાવ્યું, હવે #ગાંધીનગર માં રહું છું તે #મકાન કોર્પોરેટર દ્વારા પ્રેશર અપાવી ખાલી કરાવ્યું, તમને એમ હોઈ કે આ બધા હત્કંડા અપનાવવાથી દબાવી શકશો તો ભૂલ ખાવ છો દબાઈ જાય તે આ નહીં "જેટલો તોડવાનો પ્રયાસ કરશો એટલો હું મજબૂત બનીશ મજબૂર નહીં"
    Image
    Image
    Image
    Image
  • user avatar
    Yuvrajsinh Jadeja
    @YAJadeja
    Dec 14, 2021
    મારી એક માંગણી છે "'સહમત હોઈ કે અસહમત'" તે જણાવજો. સૌપ્રથમ ગૌણ સેવા ના અધ્યક્ષ પદ ઉપરથી ""અસિત વોરા સાહેબે"" સ્વેચ્છાએ રાજીનમુ આપવું જોઈએ અથવા પાર્ટી એ સામેથી માંગી લેવું જોઈએ. ત્યારબાદ જ નિષ્પક્ષ તપાસ શકય છે ? ✍યુયુત્સુ
    Image
    Image
    Image
  • user avatar
    Yuvrajsinh Jadeja
    @YAJadeja
    Nov 28, 2022
    આ પરીવર્તન ની આંધી છે.....🌪️ @AAPGujarat
    Image
    00:00
    Image
    Image
    Image
  • user avatar
    Yuvrajsinh Jadeja
    @YAJadeja
    Nov 1, 2022
    મારા ઉપર વિશ્વાસ રાખી "દહેગામ" વિધાનસભા-૩૪ માં યોદ્ધા તરીકે મારી પસંદગી કરવા માટે ખૂબ ખૂબ આભાર.🙏 મારા માટે હંમેશા જનહિત સર્વોપરી રહીયું છે અને રહશે. હવે પરિવર્તન લાવવા માટે સિસ્ટમમાં જવું જરૂરી છે. અત્યારસુધી ભ્રષ્ટ નીતિ સામે લડ્યો છું.આગળ પણ લડીશ. બધાનો સહયોગ રહશે તેવી આશા🙏
    Image
    Image
  • user avatar
    Yuvrajsinh Jadeja
    @YAJadeja
    Apr 2, 2022
    કેવા હોનહાર માણસો છે ગુજરાતમાં ખરેખર આવા #ધુરંધર_લોકોનું વિશેષ એવોર્ડ આપી સન્માન કરવું જોઈએ. (🏆એવોર્ડ્ નું નામ સજેશન કરી શકો છો) 📢કોઈને માર્કસ ગણવાની ઈચ્છા થાય તો ગણીને જવાબ આપજો એક વાત હજી કહું આનો સગોભાઈ પણ આ જ પરીક્ષામાં આટલી જ હોનહાર રીતે પાસ છે(શોધવાની જવાબદારી તમારી😕)
    Image
    Image
  • user avatar
    Yuvrajsinh Jadeja
    @YAJadeja
    Apr 19, 2023
    મિત્રો મારો એક પ્રશ્ન છે દિલ ઉપર હાથ રાખી જવાબ આપજો. તમારો જવાબ શિરોમાન્ય રહશે. એટલે વિચારીને જવાબ આપજો. કેમ કે આ લડાઇ તમારા વતી હું લડી રહીયો છું. હું તમારા માટે લડું છું તો તમારું પણ મંતવ્ય જરૂરી છે. સત્યને પક્ષે રાખી બહુ મોટા કૌભાંડો ઉજાગર કરવા "રણછોડ" થઈને રહેવું સારું. કે
    152K
  • user avatar
    Yuvrajsinh Jadeja
    @YAJadeja
    Jan 5, 2022
    જેને દિવસ રાત મહેનત કરી છે એને તો શાંતિ ની નીંદર આવી હસે. પરંતુ જેને મહેનત કર્યા વગર જ નોકરી ઉપર લાગી ગયા છે એની તો નીંદર હરામ થઈ ગઈ હસે. એટલું ખાસ યાદ રાખજો "જેને જેને મહેનતું વિદ્યાર્થીનું કોળીયો છીનવ્યું છે તે ઉલ્ટી કરી ઓકવા તૈયાર રહે." #પાપનો_ઘડો_ભરાય_ગયો_છે
  • user avatar
    Yuvrajsinh Jadeja
    @YAJadeja
    Jan 29, 2023
    જો પેપર ફૂટવા ઉપર હવે કાયદો નહી બને તો ચોક્કસ પણે આગળના દિવસો માં ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધીશું.. હવે બહુ થઈ ગઈ મજાક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતાં ચેડાં અને રમત બંધ કરાવવા જડ મૂળ થી બદલાવ તથા પરિવર્તન માટે લડીશું. 💥याचना नहीं, अब रण होगा, जीवन-जय या कि मरण होगा। #Paperleak
    72K
  • user avatar
    Yuvrajsinh Jadeja
    @YAJadeja
    May 1, 2024
    🥰લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું; 🦁સિંહની પગલીનો પાડનાર આવ્યો... સ્વાગત છે, લિટલ યુવરાજ ! યુવરાજ ને ત્યાં યુવરાજ પધાર્યા...🦁🦁 આજે આંગણે બાળક ની સાથે, માતાનો અને પિતાનો પણ જન્મ થયો.🥰 #ઈશ્વરનો_તાજો_ફોટોગ્રાફ
    Image
    153K
  • user avatar
    Yuvrajsinh Jadeja
    @YAJadeja
    Apr 19, 2023
    મારા પાસે બહુ મોટા અને ભયાનક સ્કેમ ની માહિતી છે હું એની ઉપર કામ પણ કરી રહીયો છું. એને ઉજાગર કરવા બહાર રહેવું સારું કે જેલમાં જઈને શાંત થઈ જવું સારું ??
    131K
  • user avatar
    Yuvrajsinh Jadeja
    @YAJadeja
    Nov 8, 2022
    આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા લેવાયેલ સર્વ સ્વીકૃત નિર્ણય આવકાર્ય છે. એક સીમિત વિસ્તાર કરતા પૂરા ગુજરાતના પરીવર્તન માટે સોંપેલ #સ્ટાર_પ્રચારકની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ. પદ લાલસા માટે નહીં સિસ્ટમ સુધારવા અને રાજનીતિ કરવા નહીં,બદલાવ આવ્યા છીએ. @ArvindKejriwal
    Image
    Image
    Image
  • user avatar
    Yuvrajsinh Jadeja
    @YAJadeja
    Apr 3, 2022
    વાહ રે #ગૌણસેવા વાહ અદભૂત તમારી લીલા. ૨૦૦ માથી ૧૮૦ માર્કસ લાવનાર ધુરંધરો પણ અહીંયા બહુ જોયા, ૨૦૦ માથી ૮૦ માર્કસ પણ નથી આવ્યા અને આ #ગગાશ્રી નું પ્રિલિમ અને #DV માં નામ જોયા, આ કઈ રીતે શક્ય છે ? કામધેનુ ને ન મળે તણખલું ય ઘાંસનું અને લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે" @AKRAKESHIAS1
    Image
    Image
  • user avatar
    Yuvrajsinh Jadeja
    @YAJadeja
    Jan 29, 2023
    #જુનિયર_ક્લાર્ક પરીક્ષા પેપર ફૂટવાને કારણે રદ કરાઈ છે. ભૂતકાળ ની પરીક્ષાઓમાં પેપર ફૂટ્યા એમાં કોઈ બોધપાઠ કે એક્શન લેવામાં આવેલ નથી એટલે આ પુનરાવર્તન થઈ રહિયુ છે. થોડા દિવસોમાં નવી તારીખ જાહેર થશે
    Image
    Image
    147K

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
Advertisement
Advertisement