Log inSign up
Dr. Kuber Dindor
23.4K posts
Image
user avatar
Dr. Kuber Dindor
@kuberdindor
MLA Santarampur Assembly, Former Cabinet Minister of Gujarat.
Santrampur, India
Joined November 2017
236
Following
37.9K
Followers
  • Pinned
    user avatar
    Dr. Kuber Dindor
    @kuberdindor
    Apr 22, 2025
    🏫 સરકારી શાળા શ્રેષ્ઠ શાળા 📚 👨‍🎓આપના બાળકને સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવી અને ભાવિ ઉજ્જવળ બનાવો... "યુવા પેઢી માટે શ્રેષ્ઠ શિક્ષણ, ગુજરાત સરકાર આપી રહી છે ઉત્તમ પ્રશિક્ષણ" @CMOGuj l @InfoGujarat l @PMOIndia l @EduMinOfIndia l @EduMinOfGujarat
    Image
    00:00
    53K
  • user avatar
    Dr. Kuber Dindor
    @kuberdindor
    Dec 21, 2022
    મારી શુભેચ્છા મુલાકાત સમયે ગુલદસ્તા કે અન્ય ભેટ/સોગાદના બદલે વિદ્યાર્થીઓને ઉપયોગી નોટબુક/ચોપડા સારો વિકલ્પ છે.
    Image
    95K
  • user avatar
    Dr. Kuber Dindor
    @kuberdindor
    Dec 12, 2022
    જનસેવાનો સંકલ્પ
    Image
    Image
    Image
    Image
  • user avatar
    Dr. Kuber Dindor
    @kuberdindor
    Mar 18, 2023
    શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-1 કસોટી તા.૧૬/૦૪/૨૦૨૩ના રોજ અને TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે. TET-1 માટે અંદાજે ૮૭ હજાર અને TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે.
    79K
  • user avatar
    Dr. Kuber Dindor
    @kuberdindor
    Jan 2, 2023
    માર્ચ-૨૦૨૩ ની ધોરણ-૧૦ (એસ.એસ.સી.) પરીક્ષાનો કાર્યક્રમ
    Image
    79K
  • user avatar
    Dr. Kuber Dindor
    @kuberdindor
    Jun 14, 2023
    શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S) ની મુખ્ય પરીક્ષા તા.૧૮/૦૬/૨૦૨૩ ના રોજ યોજાનાર હતી. બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી, હવે TAT(S) મુખ્ય પરીક્ષા તા.૨૫/૦૬/૨૦૨૩ ના રોજ યોજવાનો નિર્ણય જાહેર હિતને ધ્યાનમાં રાખી લેવામાં આવે છે.
    63K
  • user avatar
    Dr. Kuber Dindor
    @kuberdindor
    Dec 27, 2022
    નવી શિક્ષણ નીતિમાં ધોરણ 6 થી 8 માં 10 દિવસ માટે વિદ્યાર્થીઓને મનોરંજન સાથે વિવિધ પ્રવૃતિઓ તરફ ઉજાગર કરી તેમને પોતાના રસ અને વલણની ઓળખ કરાવવાના ઉમદા અભિગમ સાથે "બેગલેસ અભ્યાસ" શરૂ કરાશે, જેમાં સુથારીકામ, મેટલ વર્ક, બાગકામ અને માટીકામ સહિતની પ્રવૃતિઓ શીખવવામાં આવશે. #NEP2020
    Image
    55K
  • user avatar
    Dr. Kuber Dindor
    @kuberdindor
    Dec 13, 2022
    આજ રોજ સાથી રા.ક. શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે અધિકારીઓ અને કર્મચારીઓની મુલાકાત લીધી અને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સર્વગ્રાહી મુલ્યાંકનની સમીક્ષા કરીને જરૂરી સૂચનો આપ્યા.
    Image
    Image
    Image
    Image
  • user avatar
    Dr. Kuber Dindor
    @kuberdindor
    Jan 18, 2023
    રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : રાજ્યભરની શાળાઓમાં ઓરડાની ઘટ દૂર કરવા ૨૧ હજાર નવા વર્ગખંડો બાંધવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી.
    Image
    41K
  • user avatar
    Dr. Kuber Dindor
    @kuberdindor
    Feb 12, 2023
    #જીવનમંત્ર
    Image
    40K
  • user avatar
    Dr. Kuber Dindor
    @kuberdindor
    Dec 24, 2022
    આજરોજ ગાંધીનગર જિલ્લાની શેરથા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીમિત્રો અને શિક્ષકો સાથે ચર્ચા કરી. ઉપરાંત સ્વચ્છતા રાખવા અને શિક્ષણ કાર્ય વધુ ઉમદા બને તેવી શુભેચ્છાઓ પાઠવી.
    Image
    Image
    Image
    Image
    36K
  • user avatar
    Dr. Kuber Dindor
    @kuberdindor
    Jul 25, 2023
    ગીર સોમનાથ વિસ્તારના આંતરિયાળ ગામ મોરુકા ગીર માં વર્ષોથી વસતા સિદ્દી સમાજમાંથી પ્રથમ યુવાન સરકારી યોજનાના લાભ થકી અભ્યાસ અર્થે કેનેડા જવાનો હોય તેને પ્રોત્સાહિત કર્યો તથા અભિનંદન પાઠવ્યા....
    Image
    00:00
    32K
  • user avatar
    Dr. Kuber Dindor
    @kuberdindor
    Dec 29, 2022
    આજ ગાંધીનગરના GCERT ખાતે સાથી રા.ક. શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની હાજરીમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી એસ.જે. હૈદર સહિતના શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ, રાજ્યના DEO અને DPEO સાથે બેઠક કરીને શિક્ષણના સ્તરને ઉત્તમથી સર્વોત્તમ સુધી લઈ જવા માટે ચર્ચા કરીને માર્ગદર્શન આપ્યું.
    Image
    Image
    Image
    Image
    29K
  • user avatar
    Dr. Kuber Dindor
    @kuberdindor
    Dec 14, 2022
    ગાંધીનગરના નવા સચિવાલય સ્થિત નવનિયુક્ત મંત્રીશ્રીઓને તેઓના કાર્યાલય ખાતે જઈને શુભેચ્છા પાઠવી.
    Image
    Image
    Image
    Image

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
Advertisement
Advertisement