Log inSign up
Hetal Rathod
823 posts
Image
user avatar
Hetal Rathod
@rathod158
Joined May 2024
911
Following
1,172
Followers
  • user avatar
    Hetal Rathod
    @rathod158
    Nov 9, 2024
    શની રવિ નીકળી જાય એવી મૂવી કે વેબ સિરીઝ આપો સિંઘમ ભૂલ ભુલઈયા (બેય બકવાસ) જોઈ નાખેલ છે
    24K
  • user avatar
    Hetal Rathod
    @rathod158
    Sep 14, 2024
    જોબ પર રજા છે આજે એકાદ સારું મૂવી કે વેબ સિરીઝ સજેસ્ટ કરી દો બાકી અહી ડોલરનાં સ્ક્રીનશોટ જોઈને જ જીવ બાળવો પડશે આખો દિવસ😝
    17K
  • user avatar
    Hetal Rathod
    @rathod158
    Sep 6, 2024
    જે કોઈને પણ મારા જેમ આ જ મગજમાં બેસતું હોઈ એ retweet કરી દેજો🤣🤣🤣🤣
    Image
    9.4K
  • user avatar
    Hetal Rathod
    @rathod158
    Sep 8, 2024
    પેહલાનાં સમયમાં - સાથ નહિ ,સહકાર આપો😊 હાલના સમયમાં - લાઈક નહિ, retweet આપો 😝 સહમત હોવ તો ઠોકો Retweet😁
    5.7K
  • user avatar
    Hetal Rathod
    @rathod158
    Sep 9, 2024
    જે છે , જેટલું છે.. એમાં ખુશ રેહવુ જોઈએ. કેમ કે જરૂરથી વધારે મળતો પ્રકાશ પણ માણસને આંધળો કરી દે છે 😊 #શુભસવાર #જયભીમ
    3.2K
  • user avatar
    Hetal Rathod
    @rathod158
    Sep 9, 2024
    હવે તો મંકી પોક્સ પણ આવી ગયો ભારત માં.............. તું ક્યારે આવીશ???🥹🫠🫠🥹
    5.8K
  • user avatar
    Hetal Rathod
    @rathod158
    Sep 15, 2024
    તળાવ એકજ હોઈ છે. જેમાં હંસ મોતી શોધે છે અને બગલો માછલી શોધે છે, ફક્ત વિચાર વિચારમાં ફરક છે, તમારા વિચાર જ છે જે તમને આગળ લઈ જાય છે. #શુભસવાર #જયભીમ
    2.8K
  • user avatar
    Hetal Rathod
    @rathod158
    Sep 10, 2024
    મારી ટ્વીટને Retweet કરતા બધા લોકો ને શુભ સવાર 🤣🤣🤣🤣
    2.7K
  • user avatar
    Hetal Rathod
    @rathod158
    Oct 30, 2024
    ટ્વિટર પર રિચ માટે ભટકતી આત્માઓને પણ કાળી ચૌદશની હાર્દિક શુભકામનાઓ🙊
    3.1K
  • user avatar
    Hetal Rathod
    @rathod158
    Dec 8, 2024
    બેલિફ/પ્રોસેસ સર્વર નો પગાર કેટલો હોઈ??
    11K
  • user avatar
    Hetal Rathod
    @rathod158
    Sep 1, 2024
    ભીના મોસમનો અઘરો આ પ્રશ્ન છે, બધે જ લીલું છમ્મ તો ભીતરે કેમ કોરું વન છે😊
    Image
    1.3K
  • user avatar
    Hetal Rathod
    @rathod158
    Sep 1, 2024
    વ્યક્તિ તરીકે નહિ પરંતુ વ્યક્તિત્વ બનીને જીવો સાહેબ, વ્યક્તિ એક દિવસ વિદાઈ લઈ લેશે પણ વ્યક્તિત્વ હમેંશા જીવંત રહેશે☺️ શુભ સવાર🥰
    Image
    2.9K
  • user avatar
    Hetal Rathod
    @rathod158
    Sep 2, 2024
    હટી જાવ , હટી જાવ. દાદાને ડોલર જમાં થઈ ગયા છે😝😝
    Image
    00:00
    2.1K
  • user avatar
    Hetal Rathod
    @rathod158
    Aug 31, 2024
    આરોગ્ય ને લગતી કોઈ માહિતીની જરૂર હોઈ તો કૉમેન્ટ માં જણાવી શકો છો . સુગર, બ્લડ પ્રેશર વગેરે . માહિતી ગમે તો ફોલો પણ કરી શકો છો🧑‍⚕️
    Image
    2.7K

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
Advertisement
Advertisement