80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી.
બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાના હસ્તે ધ્વજારોહણ કરી તિરંગાને સલામી આપી. આ પ્રસંગે વિશિષ્ટ કામગીરી બદલ પ્રશસ્તિપત્રો એનાયત કરાયા તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
@CMOGuj @Rivaba4BJP
@InfoBotadGoG
Official Account of Collector & District Magistrate, Botad
- આજ રોજ બોટાદ તાલુકાના કાનીયાડ ગામ ખાતે ગ્રામ પંચાયત ની મુલાકાત કરી, તલાટી દફતર તપાસ કરી, ગામના વિકાસ કામો, પાણીની સુવિધા વગેરે બાબતે ગ્રામજનો સાથે ચર્ચા કરી,જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @Rivaba4BJP @revenuegujarat @InfoBotadGoG
- આજ રોજ બોટાદ શહેર ખાતે આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસ ની મુલાકાત લઈ, પોસ્ટ ઓફિસ ખાતે સરકારી યોજનાઓ અને ટેન લગત વિવિધ પોસ્ટ ખાતાઓ, બચત યોજના વિશે માહિતી મેળવી, પોસ્ટ ઓફિસની કામગીરીનું નિરીક્ષણ કરી,જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @Rivaba4BJP @revenuegujarat @InfoBotadGoG
- "શ્રાવણોત્સવ 2026" વડનગરની ભવ્ય વિરાસતને વિશ્વ ફલક પર પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા રીલ કોમ્પિટિશનનું આયોજન... દર સપ્તાહની થીમ પર રીલ બનાવો અને જીતો 31,000 સુધીના રોકડ ઇનામો.થીમ: "અનંત અનાદિ વડનગર" 02થી 05 ઑગસ્ટ, 2026 ભાગ લેવા માટે અત્યારે જ ક્લિક કરો: mygov.in/task/shravanot…
- પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પારદર્શક પરીક્ષા વ્યવસ્થા તરફ ઐતિહાસિક પહેલ… પેપર લીક અને ગેરરીતિ સામે કડક કાયદો, મહેનતુ વિદ્યાર્થીઓના અધિકારો અને ભવિષ્યની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ. #FairExamsSecureYouth

