અત્રેની કચેરી ખાતે સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટીની બેઠકમાં વધુ 6 બાળકોને ₹3000 માસિક સહાય મંજૂર કરવામાં આવેલ તેમજ અત્રેના જિલ્લામાં કુલ 341 બાળકોને પાલક માતા-પિતા યોજનાનો લાભ લઇ રહ્યા છે.
Official Account District Social Defence Officer's Office Government Of Gujarat Working For Social Justice And Empowerment Department.
- બોટાદ જિલ્લો બાળ વિવાહ મુક્ત કરવા ૧૦૦ દિવસનું વિશેષ જાગૃતિ અભિયાન કાર્યરત
- બોટાદ જિલ્લાા ખાતે જિલ્લા કક્ષાનો ૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમા બોટાદ જિલ્લાના અત્રેની કચેરીના અધિકારી/કર્મચારીશ્રીઓ, દિવ્યાંગજનો તેમજ વૃધ્ધોએ ઉત્સાહભેર ભાગ લિધેલ તેમજ નશા મુક્ત ભારત અભિયાન અંતગર્ત કાર્યક્રમ યોજવમાં આવેલ.
- તા૦૮/૦૫/૨૦૨૫ ના રોજ માન. કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને અશક્તતા માટેની જિલ્લા કક્ષાની સમિતી સ્ટીયરિંગ કમિટી લોકલ લેવલ નશામુક્ત ભારત અભિયાન અંગેની અને જિલ્લા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજવામાં આવેલ જેમા સભ્ય સચિવશ્રી દ્વારા કામગીરીનો અહેવાલ રજુ કરવામાં આવ્યો

