Log inSign up
Samat Gadhavi Official
1,452 posts
Image
user avatar
Samat Gadhavi Official
@AngelAcademy1
Make India Number 1.
Joined April 2017
0
Following
40.3K
Followers
  • user avatar
    Samat Gadhavi Official
    @AngelAcademy1
    Jan 12, 2022
    Yuvraj Sinh Jadeja અત્યારે સમગ્ર ગુજરાત માટે જ નહીં પણ આપણી સૌની આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે લડી રહયા છે. જો સમાજ માંથી કચરો કાઢવો હોય અને પરીક્ષાઓમાં સંપૂર્ણ પારદર્શિતા જોઈતી હોય તો અત્યારે આપણે સૌ એમને 100% સાથ આપવો જ પડે. #I_SUPPORT_YUVRAJSINH
  • user avatar
    Samat Gadhavi Official
    @AngelAcademy1
    Apr 7, 2022
    #blackdayforinjustice
    Image
  • user avatar
    Samat Gadhavi Official
    @AngelAcademy1
    Apr 6, 2022
    #ReleaseYuvrajsinh #Yuvrajsinhjadeja
    Image
  • user avatar
    Samat Gadhavi Official
    @AngelAcademy1
    Nov 5, 2022
    Image
  • user avatar
    Samat Gadhavi Official
    @AngelAcademy1
    Aug 24, 2022
    Image
  • user avatar
    Samat Gadhavi Official
    @AngelAcademy1
    Apr 21, 2023
    આજે યુવરાજસિંહ છે, આવતી કાલે બીજુ કોઈ હશે. જો આમ ચાલ્યું તો આવનારા સમયમાં ઉમેદવારો માટે અવાજ ઉઠાવવા અને સિસ્ટમ ના પોલમપોલ બહાર લાવવા માટે કોઈ આગળ નહિ આવે, માટે હું ગુજરાતના તમામ યુવાનોને અપીલ કરું છું કે તમારો અવાજ ઉઠાવો અને @YAJadeja સાથે ઉભા રહો. #I_support_yuvrajsinh_jadeja
    37K
  • user avatar
    Samat Gadhavi Official
    @AngelAcademy1
    Nov 4, 2022
    ગુજરાતના વિદ્યાર્થીઓના પેપર ફૂટતા ત્યારે એમને ન્યાય અપાવવા માટે આવા દિવસ-રાત વિતાવેલા. #IsudanGadhvi4GujaratCM
    Image
  • user avatar
    Samat Gadhavi Official
    @AngelAcademy1
    Dec 14, 2022
    દુનિયામાં ભારતને નંબર 1 બનાવવાની મુહિમ ચલાવવા તથા ગુજરાતની જનતાની ચિંતા કરી તેમના માટે વિશેષ ચિંતન કરવા આપનો કિંમતી સમય અને આયોજન આપવા બદલ ખૂબ ખૂબ આભાર #ArvindKejriwal સાહેબ
    Image
  • user avatar
    Samat Gadhavi Official
    @AngelAcademy1
    Aug 25, 2022
    તલાટી ક્લાર્ક : પરીક્ષા અને નિમણૂક બંનેની તારીખ સાંજે 8 વાગ્યે જાહેર કરીશું
    Image
  • user avatar
    Samat Gadhavi Official
    @AngelAcademy1
    Aug 29, 2022
    Image
    00:00
  • user avatar
    Samat Gadhavi Official
    @AngelAcademy1
    Dec 1, 2022
    Image
    Image
  • user avatar
    Samat Gadhavi Official
    @AngelAcademy1
    Apr 21, 2023
    આ ભ્રષ્ટ ભાજપવાળાને લાગ્યું કે પેપરલીક રોકવાનું શક્ય નથી પણ પેપરલીક બહાર પાડનારને અંદર કરવાનું તો અમારા હાથમાં જ છે. એટલે આવતી તલાટી ભરતીમાં ભાજપનું નાક બચાવવા માટે યુવરાજસિંહની ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી હોય એવું તો નથી ને?? ભાજપવાળાની તાનાશાહી જનતા જોઈ રહી છે.
    27K
  • user avatar
    Samat Gadhavi Official
    @AngelAcademy1
    Aug 30, 2022
    *2023 માં આપની સરકાર આવશે દરેક પરીવાર આમ આદમી પાર્ટીને મત આપે તો 5 વર્ષે કેટલી બચત થાય ?* youtu.be/uvTtnLOXERo *પરીક્ષાઓ આવી રીતે લેવાશે.* *કોન્સ્ટેબલ, ASI-PSI* youtu.be/SwkKGs5bs7k *તલાટી - ક્લાર્ક પરીક્ષા અને નિમણૂકની તારીખ જાહેર* youtu.be/-Rg63IanJZA
    Image
  • user avatar
    Samat Gadhavi Official
    @AngelAcademy1
    Feb 6, 2023
    Replying to @Hasmukhpatelips
    માનનીય સાહેબ શ્રી ને જણાવવાનું કે 29-01-2023 ના રોજ મોકૂફ રાખવામાં આવેલ જુનિયર કલાર્ક ની પરીક્ષાનું પેપર અમને PDF સ્વરૂપે આપવામાં આવે તો અમને આગળના આવનારા દિવસો દરમિયાન તૈયારી કરવામાં ખૂબ લાભ થશે.
    40K

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
Advertisement
Advertisement