Log inSign up
Panchmahal Collector
6,335 posts
user avatar
Panchmahal Collector
@CollectorGodhra
Official Twitter handle of Collector, District Magistrate and District Election Officer, Panchmahal : Ajay Dahiya, IAS
Godhra, India
panchmahal.gujarat.gov.in
Joined June 2017
134
Following
22.9K
Followers
  • Pinned
    user avatar
    Panchmahal Collector
    @CollectorGodhra
    Aug 26, 2024
    વાવાઝોડા/વીજળી પડવી/ભારે વરસાદથી બનતી આકસ્મિક દુર્ઘટનાના સમયે મદદ માટે જિલ્લા કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપનના કાર્યરત કન્ટ્રોલ રૂમના નંબર તથા સંલગ્ન વિભાગોના નંબર નીચે મુજબ છે જેનો પણ સંપર્ક કરી મદદ મેળવી શકાશે.@CMOGuj @kuberdindor @rmanjhu @ceogsdma @revenuegujarat #HeavyRainAlert
    Image
    23K
  • user avatar
    Panchmahal Collector
    @CollectorGodhra
    Jun 24, 2021
    પંચમહાલ જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રેટ તરીકે પદભાર સંભાળ્યો. @CMOGuj @PradipsinhGuj @revenuegujarat @GogPanchmahal @InfoGujarat
    Image
  • user avatar
    Panchmahal Collector
    @CollectorGodhra
    Jun 23, 2021
    I wish Goodbye to Panchmahal with a heavy heart filled with fond memories. It was a pleasure to work at a place full of simple people with large hearts. #goodbye
  • user avatar
    Panchmahal Collector
    @CollectorGodhra
    Jun 25, 2025
    પંચમહાલ જિલ્લાના કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે પદભાર સંભાળ્યો. @CMOGuj @kuberdindor @JayantiRavi @rmanjhu @revenuegujarat @GogPanchmahal @InfoGujarat
    Image
    11K
  • user avatar
    Panchmahal Collector
    @CollectorGodhra
    May 25, 2020
    Eid Mubarak To Everyone :)
  • user avatar
    Panchmahal Collector
    @CollectorGodhra
    May 13, 2020
    ગોધરા ન.પા વિસ્તારના કંટેન્મનેટ ઝોન મહોમ્મદી મહોલ્લા અને વાળી ફળિયાની પ્રાંત અધિકારીશ્રી,મામ.શ્રી તથા T.H.Oશ્રી સાથે મુલાકાત લઈ લોકો સાથે વાર્તાલાપ કરી લોકઉપયોગી જરૂરી સુચનો આપવામાં આવ્યા.@CMOGuj @PradipsinhGuj @pkumarias @GujHFWDept
    Image
    Image
    Image
  • user avatar
    Panchmahal Collector
    @CollectorGodhra
    May 1, 2020
    "જય જય ગરવી ગુજરાત" ગુજરાતના ૬૧માં સ્થાપના દિવસ નિમિતે કોરોના મહામારી સામે લડવા માસ્ક પહેર્યાં વગર બહાર ન નીકળવા,વારંવાર સાબુથી હાથ ધોવા-સેનેટાઈઝ અને સોશીયલ ડિસ્ટન્સનું પાલન તથા ૨-મીટર અંતર રાખવાનો સંકલ્પ કરવામાં આવ્યો.@CMOGuj @PradipsinhGuj @pkumarias @GujHFWDept #VijaySankalp
    Image
    00:00
  • user avatar
    Panchmahal Collector
    @CollectorGodhra
    Apr 24, 2018
    An emergency delivery was successfully conducted in a GSRTC bus @Godhra. Appreciation worthy response by the team of Godhra Civil Hospital led by the Civil Surgeon. Both mother & the child are safe. We welcome another daughter born in Panchmahal 💐
    Image
    Image
  • user avatar
    Panchmahal Collector
    @CollectorGodhra
    Feb 27, 2019
    ત્યજી દેવાયેલા, તરછોડાયેલા અને મળી આવેલા નિરાધાર શિશુઓની સાર સંભાળ રાખતા શિશુ ગ્રુહની સ્વાન્તઃ સુખાય મુલાકાત લીધી. @CMOGuj @pkumarias @ICPSDSD
    Image
    Image
  • user avatar
    Panchmahal Collector
    @CollectorGodhra
    May 13, 2020
    કોરોના વાયરસના લીમડી ફળિયા,હાલોલ ખાતે પોઝીટીવ કેસ નોંધાતા કંટેન્મનેટ ઝોન જાહેર કરેલ વિસ્તારની મુલાકાત પ્રાંત અધિ.શ્રી,આરોગ્ય ટીમ તથા પોલીસ તંત્ર સાથે યોજી લોકો સાથે વાત ચીત કરી પરિસ્થિતિની સમીક્ષા કરી જરૂરી સુચનાઓ આપવામાં આવી.@CMOGuj @PradipsinhGuj @pkumarias @GujHFWDept
    Image
    Image
  • user avatar
    Panchmahal Collector
    @CollectorGodhra
    May 24, 2020
    હાલોલના ચૌહાણ ફળિયું,તરખંડા ખાતે મુંબઈ થી આવેલા ભાઇનું COVID પોઝીટીવ કેસ આવતા ડીડીઓશ્રી,પ્રાંત અધિ.શ્રી, ટીએચઓશ્રી સાથે મુલાકાત લઈ કન્ટેઈન્મેન્ટ ઝોનની હદ તથા બીજી આનુષાંગિક બાબતો નક્કી કરવા જરૂરી સુચનાઓ આપી@CMOGuj @PradipsinhGuj @pkumarias @GujHFWDept #GujaratFightsCovid19
    Image
  • user avatar
    Panchmahal Collector
    @CollectorGodhra
    Aug 12, 2019
    #EidMubarak to all the dear citizens of Panchmahal 💐
    Image
  • user avatar
    Panchmahal Collector
    @CollectorGodhra
    Oct 14, 2018
    Respected ACS Revenue Sir @pkumarias visited the Pavagadh Temple today. He reviewed the development work being carried out at the Pavagadh Temple & the arrangements made for the lacs of pilgrims who come from far flung areas to seek the blessings of Maa Kali during Aso Navratri.
    Image
  • user avatar
    Panchmahal Collector
    @CollectorGodhra
    May 18, 2020
    પંડિત દિનદયાલ ગ્રાહક ભંડારની ગોધરા,મોરવા હડફ તથા શહેરા તાલુકાની મુલાકાત લઈ આવશ્યક ચીજવસ્તુઓના વિતરણમાં સરકારશ્રીની સુચના મુજબ જથ્થાનું વિતરણ અંગે ઓચિંતી તપાસ કરી ગેરરીતિ કરનારા સામે કડક કાર્યવાહી કરવા સુચનાઓ આપી.@CMOGuj @PradipsinhGuj @ijayeshradadiya @pkumarias @GujHFWDept
    Image

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
Advertisement
Advertisement