Digital Venture Focusing Mainly on Gujarat,દેશ અને દુનિયાની સાંપ્રત ઘટનાઓની સાથે જમાવટ એવું કન્ટેન્ટ રજૂ કરે છે જે તમારા જીવનમાં સીધી કે આડકતરી રીતે અસર કરે.
Hello Gujarat,
જમાવટ પ્રસ્તુત કરે છે પોતાનો પહેલો ચહેરો - દેવાંશી જોષી
ગુરૂવારથી તમારા જીવનનો હિસ્સો બનવા, તમારા પ્રશ્નોનો અવાજ બનવા અને એકદમ સિમ્પલ રીતે તમારા સુધી સમાચારો પહોંચાડવા માટે અમે આવી રહ્યા છીએ.
તૈયાર થઈ જાવ, કેમ કે ગુજરાતમાં હવે થવાની છે 'જમાવટ'
@devanshijoshi71