Log inSign up
Devanshi Joshi
4,413 posts
Image
user avatar
Devanshi Joshi
@devanshijoshi71
Journalist by Passion & Spirit ॥ Founder Director @jamawat3 ॥ सिलसिला ये बाद मेरे यूँ ही चलना चाहिए,मैं रहूं या ना रहूं भारत ये रहना चाहिए
Ahmedabad
youtube.com/channel/UCmOKF…
Joined November 2015
374
Following
310.8K
Followers
  • user avatar
    Devanshi Joshi
    @devanshijoshi71
    Apr 7, 2022
    અમુક ક્ષણ આપણને વિચલિત કરે એવી હોવા છતાં જરૂરી હોય છે, અમુક નિર્ણયો પણ જીવનમાં જરૂરી હોય છે, સંદેશ ન્યૂઝ સાથેની સફર અહીં પૂરી થાય છે, મળીશું ટુંક સમયમાં...
    Image
  • user avatar
    Devanshi Joshi
    @devanshijoshi71
    Apr 7, 2022
    #kon_jitu_vaghani ટ્રેન્ડ થઈ રહ્યુ છે...!
  • user avatar
    Devanshi Joshi
    @devanshijoshi71
    Nov 20, 2022
    રતનમહાલના જંગલો છોડીને નીકળ્યા. મળીએ કાલે દાહોદમાં😊
    Image
  • user avatar
    Devanshi Joshi
    @devanshijoshi71
    Jan 29, 2023
    આપણે એક પરીક્ષા લેવા પણ કેમ સક્ષમ નથી??? Shame on You.
    163K
  • user avatar
    Devanshi Joshi
    @devanshijoshi71
    Apr 6, 2022
    તમને, મને અને પોલીસને પણ ખબર જ છે કે યુવરાજસિંહનો ઈરાદો મારી નાંખવાનો નહોતો જ.. પણ સંયમ અને સભાનતા જો ભૂલથી પણ ખોવાઈ જાય તો એનો ફાયદો આ લોકો લેવાના જ હતા, જે થયું છે એને નકારી શકાય એમ નથી, એક ક્ષણમાં ગમે તે થઈ જાય.. કાયદાની આંટીઘૂંટીમાંથી @YAJadeja મજબૂત અને સંયમિત થઈને બહાર આવશે
  • user avatar
    Devanshi Joshi
    @devanshijoshi71
    Apr 6, 2022
    "જેને ગુજરાતનું શિક્ષણ સારુ ન લાગે તેને જે રાજ્ય-દેશમાં જવુ હોય તે જઈ શકે છે" જીતુભાઈ વાઘાણી જીતુભાઈ કહેવા માંગે છે... ‘શ‘ને નહિ, ‘ર‘ને નહિ, તો ‘મ‘ને શું..!!! આને જવાબદેહીથી ભાગવું કહેવાય.
  • user avatar
    Devanshi Joshi
    @devanshijoshi71
    Apr 5, 2022
    #releaseyuvrajsinh ટ્રેન્ડ થઈ રહ્યું છે, પોલીસ હવે ‘બતાવી દઈએ‘ વાળા વલણ પર ઉતરેલી લાગે છે... વિદ્યાસહાયક માટે આંદોલન કરતી છોકરીઓના વિડિયો હચમચાવે એવા હોય છે, કોઈ બેહોશ છે, કોઈ બાળકને લઈને આવે છે બેભાન થયા પછી હોસ્પિટલ ના લઈ જવાય અને કોઈ પુછવા જાય તો એના ભાગે ધરપકડ આવે ?
  • user avatar
    Devanshi Joshi
    @devanshijoshi71
    Dec 2, 2022
    ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન, પથ્થર ને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન, દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં…. - કૃષ્ણ દવે
    Image
  • user avatar
    Devanshi Joshi
    @devanshijoshi71
    Aug 31, 2020
    આંદોલન કરતા છોકરાઓ પર, એ જ્યારે હોસ્ટેલમાં બેઠા હોય ત્યારે ઉઠાવી લઈને એપીડેમીક એક્ટની કલમો લગાવવાનો શું મતલબ..!? ન્યાયની દેવી તો આંધળી છે પણ કાયદાના રક્ષકો તમે ય આંધળા છો !!?? સી.આર.પાટીલની રેલી વખતે ક્યાં ગયા હતા તમારા નિયમો..??
  • user avatar
    Devanshi Joshi
    @devanshijoshi71
    Dec 31, 2022
    ભૂતકાળ કેટલું બધું લઈ ગયો!!! ઉથલપાથલની વચ્ચે જીવ્યા. છતાંય ખબર છે ભવિષ્ય આપણી પ્રતીક્ષામાં કંઇક લઈને બેઠું હશે. નવા વર્ષની શુભકામનાઓ🙏💐
    Image
    131K
  • user avatar
    Devanshi Joshi
    @devanshijoshi71
    Jul 6, 2020
    Article 19 - right to protest વગર કોઈ કારણે છોકરાઓને ક્યારેક નજરકેદ કરવાના, ક્યારેક પોલીસ સ્ટેશન બેસાડી રાખવાના, માત્ર એટલે કે તમને શક છે એ આંદોલન કરશે,એ આંદોલન કરવા જાય એ પણ બંધારણીય અધિકાર છે, પોલીસનું કામ કાનૂનનું શાસન લાગુ કરાવવાનું છે, સરકાર કહે એમ કોઈને પકડવાનું નથી. 😡
  • user avatar
    Devanshi Joshi
    @devanshijoshi71
    May 31, 2020
    સરકાર.. ક્યાં સુધી અવગણશો આ અવાજોને.? કોઈક Ph.D કરેલા આજે બેરોજગાર લખે છે,તો કોઈક પરીક્ષાઓ પાસ કર્યા પછી બેરોજગાર છે,કોઈક મહેનત કરીને મરે છે પણ પરીક્ષા નથી લેવાતી,તો કોઈક નીતિઓની આંટીઘૂંટીમાં અટવાઈ ગયુ છે,સમય છે,પારખી લો આ ભડકતી આગને,એ વિનાશક બની જાય એ પહેલાં. #ResumeGujRecruits
  • user avatar
    Devanshi Joshi
    @devanshijoshi71
    Jan 17, 2022
    વિજય સુંવાળા ભાજપમાં જોડાયા . અને ખેસ પહેરીને કહે છે કે હું મારા ઘરે પાછો ફર્યો... અલા ભાઈ.. તો બીજાના ઘરમાં ડોકયા કરવા શુ કામ ગયા હતા.. 🤣 #gujarat
  • user avatar
    Devanshi Joshi
    @devanshijoshi71
    Apr 9, 2022
    કાલે LRDની પરીક્ષા આપવા જઈ રહેલા દરેક ઉમેદવારોને શુભેચ્છાઓ, મનમાં આશંકા વગર વિશ્વાસ સાથે જાવ એવી પણ શુભકામનાઓ... અવિશ્વાસનો સમય છે, સ્થિતિ પણ એવી જ છે છતાંય કહીશ @Hasmukhpatelipsના પ્રામાણિક પ્રયાસો માટે શંકાને કોઈ સ્થાન નથી. (ઉમેદવારો કરતા વધારે સરકારને all the best👍)

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
Advertisement
Advertisement