Log inSign up
Siddharth Dholakia
20.8K posts
Image
user avatar
Siddharth Dholakia
@SidDholakia
Social Media Head/Deputy News Editor Watch Me Live @ 6.54 PM On @news18gujarati Past- ABP, Sandesh 📥 जय हिंद 🇮🇳
Ahmadabad City, India
instagram.com/siddharthdhola…
Joined August 2010
90
Following
73K
Followers
  • Pinned
    user avatar
    Siddharth Dholakia
    @SidDholakia
    Jan 30, 2022
    #KishanBharvad केस में मेरी @GujaratPolice पे सवाल खड़े होने से में असहमत हूँ। मेरी @AhmedabadPolice ने जो किया है इस केस में इस पे मुझे गर्व है । #KishanBharwad @YogiDevnath2 #Dhandhuka
    Image
    00:00
  • user avatar
    Siddharth Dholakia
    @SidDholakia
    Jul 12, 2022
    વાહ વાહ વાહ ભરૂચ કલેકટર ઓફિસ પાસેના ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોની નંબર પ્લેટ્સ તૂટી, પાણી ઓસરતા તૂટેલી નંબર પ્લેટો બાળકોએ રસ્તામાંથી ઉચકી સાઇડ પર લાઈનસર ગોઠવી જે વાહન ચાલકોની આ નંબર પ્લેટ હોય તે પાછી મેળવી શકે તે માટેનો પ્રયાસ #Bharuch #GujaratRain
    Image
    00:00
  • user avatar
    Siddharth Dholakia
    @SidDholakia
    Oct 31, 2022
    સિક્યુરીટી ગાર્ડ અને ટિકિટ વેચાણ કરનાર ને પકડવાનું લોજિક કોઈને સમજાય, તો મને પણ સમજવા મદદ કરજો. #Morbi #MorbiBridge #MorbiTragedy #MorbiGujarat
  • user avatar
    Siddharth Dholakia
    @SidDholakia
    Jul 21, 2022
    દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ગુજરાતીઓને આપ્યો વાયદો સરકાર બનતા જ 3 મહિનામાં મળશે 300 યુનિટ મફત વીજળી: કેજરીવાલ શું લાગે છે લેવી છે મફત વિજળી? #AapGujarat #Kejriwal #Gujarat
  • user avatar
    Siddharth Dholakia
    @SidDholakia
    Oct 30, 2022
    મોરબી ચીફ ફાયર ઓફિસર કહે છે કે ‘અમારી મંજૂરી વગર બ્રિજ ખુલ્લો મુકાયો’ સવાલ એ છે કે 3 દિવસ સુધી ખબર નહોતી એમને ? #Morbi #machhu
  • user avatar
    Siddharth Dholakia
    @SidDholakia
    Apr 7, 2022
    “શિક્ષણ માટે લોકોએ ગુજરાત છોડીને જવાની જરૂર નથી” “લોકો ગુજરાતમાં #AAP ની સરકાર બનાવે અને દિલ્હી જેવું શિક્ષણ મેળવે” દિલ્હીના નાયબ મુખ્યમંત્રી @msisodia નું નિવેદન #Gujarat #gujaratelection2022
  • user avatar
    Siddharth Dholakia
    @SidDholakia
    Apr 19, 2022
    પ્રધાનમંત્રી મોદીએ જામનગરમાં જામસાહેબ સાથે મુલાકાત કરી #Jamnagar #PMModi
    Image
  • user avatar
    Siddharth Dholakia
    @SidDholakia
    Oct 20, 2022
    માસી શું વિચારે છે?? કોઈ આઈડિયા??? #Gujarat
    Image
  • user avatar
    Siddharth Dholakia
    @SidDholakia
    Feb 6, 2022
    सारे जगमे कहीं नहीं है, दुसरा हिन्दुस्तान. 🇮🇳 #LataMangeshkar #LataDidi #SRK #ShahRukhKhan
    Image
  • user avatar
    Siddharth Dholakia
    @SidDholakia
    Jan 17, 2022
    વિજય સુંવાળા ઈસુદાન ગઢવીનાં નાના ભાઈ હતા, ભાજપમાં જોડાયા પછી કહ્યું સી.આર.પાટીલ માટે હું દિકરા સમાન યે રિશ્તા ક્યા કહેલાતા હે? 😅 #GujaratPolitics
  • user avatar
    Siddharth Dholakia
    @SidDholakia
    Dec 17, 2021
    વિકાસગાથા 2016-મુખ્ય સેવિકા પેપર લીક 2017-તલાટી પેપર લીક 2017-ટેટ પેપર લીક 2018-કોન્સ્ટેબલ પેપર લીક 2018-સચિવાલય ક્લાર્ક પેપર લીક 2018-ટાટ પેપર લીક 2018-વનરક્ષક પેપર કેન્સલ 2021-સબ ઓડિટર પેપર લીક 2021-#headclerk પેપર લીક બરોબર છે ને ? કોઈ ભૂલ ચૂક કે રહી જતુ હોય તો #comment કરજો
  • user avatar
    Siddharth Dholakia
    @SidDholakia
    Jul 2, 2022
    #Deesa નો 195 કરોડના ખર્ચે બનેલો આ છે એલિવેટેડ બ્રીજ, #Engineering એવી ખામી કે બ્રીજ પર તળાવ બની ગયું, અને હવે લોકો ચોમાસામાં બોટ પણ અહીં ઉપયોગમાં લઈ શકશે. #GujaratRain
    Image
    00:00
  • user avatar
    Siddharth Dholakia
    @SidDholakia
    Aug 5, 2022
    પેપર લીક મુદ્દે બોલ્યા યુવરાજ સિંહ ''અમે સરકારને તમામ પુરાવા આપ્યા'' ''પુરાવા આપ્યા બાદ પણ કાર્યવાહી ન કરાઈ'' ''અમે સક્રિય રાજકરણમાં ભાગ ભજવીશું'' હું AAPમાં રહીને જ કરીશ કામ: યુવરાજસિંહ #Yuvrajsinh #AAP @YAJadeja
  • user avatar
    Siddharth Dholakia
    @SidDholakia
    Dec 28, 2022
    Above all politics… #PMModiMother #RahulGandhi
    Image
    101K

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
Advertisement
Advertisement