Log inSign up
Collector Junagadh
8,108 posts
user avatar
Collector Junagadh
@collectorjunag
Official Account of The Collector & District Magistrate, Junagadh.
Junagadh,Gujarat,India
junagadh.nic.in
Joined June 2017
205
Following
46.6K
Followers
  • user avatar
    Collector Junagadh
    @collectorjunag
    12h
    આજરોજ માન.ધારાસભ્યશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજી, પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ જનપ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી, પ્રશ્નોના ત્વરિત અને અસરકારક નિરાકરણ માટે જરૂરી સૂચન કર્યા. (1/2) @CMOGuj
    Image
    Image
    Image
    Image
    459
    user avatar
    Collector Junagadh
    @collectorjunag
    12h
    જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ, જિલ્લા પુરવઠા તકેદારી સમિતિ, ડિસ્ટ્રિક્ટ ટેલિકોમ કમિટી તથા ઈ-સેવા ગવર્નિંગ બેઠક યોજવામાં આવી. જનકેન્દ્રિત વહીવટ, પારદર્શિતા અને નાગરિકોને સમયબદ્ધ સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી. (2/2)
    217
  • Collector Junagadh reposted
    user avatar
    CMO Gujarat
    @CMOGuj
    14h
    સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 'આત્મા ગામડાનો, સુવિધા શહેરની' ધ્યેયમંત્ર સાથે ગ્રામીણ વિકાસના નવાં દ્વાર ખોલતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
    Image
    00:00
    1.4K
  • user avatar
    Collector Junagadh
    @collectorjunag
    Jun 19
    12 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ - યોગથી નિરોગી જીવન તરફ એક કદમ… તા. 21 જૂન, 2026 ના રોજ 12 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બીલખા રોડ સ્થિત રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય, જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષાના ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. (1/2) @CMOGuj
    Image
    Image
    309
    user avatar
    Collector Junagadh
    @collectorjunag
    Jun 19
    “Yoga for Healthy Ageing – સ્વસ્થ જીવન માટે યોગ” થીમ સાથે સવારે 6:00 વાગ્યા થી યોગાભ્યાસ યોજાશે. જૂનાગઢના તમામ નાગરિકોને પરિવાર અને મિત્રો સાથે આ યોગ મહોત્સવમાં સહભાગી બની, સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલીના આ જનઆંદોલનમાં જોડાવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. (2/2) @revenuegujarat
    225
  • user avatar
    Collector Junagadh
    @collectorjunag
    Jun 19
    12 વર્ષ - વિકાસ, વિશ્વાસ અને જન કલ્યાણના… માળિયાહાટીના ચોરવાડ ગામના પ્રયોગશીલ ખેડૂત શ્રી વી. એમ. વાજાએ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વિશ્વની સૌથી મોંઘી જાપાનીઝ ‘મિયાઝાકી’ અને સૌથી કદાવર અફઘાન વેરાયટી ‘નૂરજહાં’ કેરીનું સફળ ઉત્પાદન કરી નવી સિદ્ધિ હાંસલ કરી છે. (1/2) @CMOGuj
    Image
    Image
    660
    user avatar
    Collector Junagadh
    @collectorjunag
    Jun 19
    ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ ખેડૂતશ્રીની મહેનત, નવીન અભિગમ અને પ્રયોગશીલતાને બિરદાવી હતી.પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનમાં આ દુર્લભ કેરીઓ સૌ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. (2/2) @ikaushikvekaria @revenuegujarat @InfoGujarat @JayantiRavi
    154
  • user avatar
    Collector Junagadh
    @collectorjunag
    Jun 19
    12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના… જૂનાગઢ ખાતે ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં જન કલ્યાણ શિબિર અને જિલ્લા કક્ષાના પીએમ સ્વનિધિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. (1/2) @CMOGuj @sanghaviharsh @ikaushikvekaria @drpradyumanvaja @revenuegujarat
    Image
    Image
    Image
    Image
    413
    user avatar
    Collector Junagadh
    @collectorjunag
    Jun 19
    આ અવસરે આવાસ યોજના, આયુષ્માન કાર્ડ અને પીએમ સ્વનિધિ સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્રો અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું. (2/2) @InfoGujarat @revenuegujarat
    Image
    Image
    Image
    171
  • user avatar
    Collector Junagadh
    @collectorjunag
    Jun 18
    #ગામમુલાકાત । વાંદરવડ આજરોજ માળિયા હાટીના તાલુકાના વાંદરવડ ગામની મુલાકાત લઈ તલાટી દફતરની તપાસણી કરી. સરપંચશ્રી તથા ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કરી ગામના ખેતી પાકો, સિંચાઈની સુવિધાઓ, પશુપાલન તેમજ ગ્રામ વિકાસના વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી. (1/2) @CMOGuj @sanghaviharsh
    Image
    Image
    Image
    Image
    548
    user avatar
    Collector Junagadh
    @collectorjunag
    Jun 18
    તેમજ ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પહેલ અને વસ્તી ગણતરીની કામગીરી બાબતે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા. (2/2) @revenuegujarat @InfoGujarat @JayantiRavi
    206
  • user avatar
    Collector Junagadh
    @collectorjunag
    Jun 18
    #ગામમુલાકાત । ગડુ આજરોજ માળિયા હાટીના તાલુકાના ગડુ ગામની મુલાકાત લઈ ગ્રામ પંચાયત તથા તલાટી દફતરની તપાસણી કરી. સરપંચશ્રી અને ગ્રામજનો સાથે ગામના પ્રશ્નો અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું. (1/2) @CMOGuj @sanghaviharsh @drpradyumanvaja @ikaushikvekaria @MLASanjaysinh
    Image
    Image
    Image
    714
    user avatar
    Collector Junagadh
    @collectorjunag
    Jun 18
    મરણ રજિસ્ટરના આધારે પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિધવા સહાયનો લાભ સમયસર મળે, મહેસૂલી વસૂલાતમાં વધારો થાય તેમજ સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. સાથે જ ગડુ સ્થિત આયુષ્માન આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી. (2/2) @InfoGujarat
    Image
    Image
    Image
    Image
    196
  • Collector Junagadh reposted
    user avatar
    CMO Gujarat
    @CMOGuj
    Jun 18
    સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રત્યેક બાળક માટે ગુણવત્તાસભર શિક્ષણ સુનિશ્ચિત કરી બાળકોના ઉજ્જવળ ભવિષ્યનો પથ કંડારતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
    Image
    00:00
    1.8K
  • Collector Junagadh reposted
    user avatar
    CMO Gujarat
    @CMOGuj
    Jun 18
    જૂનાગઢના પ્રાચીન વારસાના પ્રતીક સમાન ઉપરકોટના ઐતિહાસિક કિલ્લાના થયેલ નવીનીકરણ બાદ છેલ્લા અઢી વર્ષમાં 17.50 લાખથી વધુ પ્રવાસીઓ આ ધરોહરની ભવ્યતા તેમજ તેના થયેલ જતનના સાક્ષી બન્યા છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'વિકાસ ભી, વિરાસત ભી' વિઝન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી
    user avatar
    Collector Junagadh
    @collectorjunag
    Jun 17
    Replying to @collectorjunag
    ગુજરાત સરકાર દ્વારા અંદાજે રૂ. 74 કરોડના ખર્ચે થયેલા નવીનીકરણથી ઉપરકોટનું રૂપાંતર થયું છે, જેના પરિણામે છેલ્લા આશરે અઢી વર્ષમાં 17.50 લાખથી વધુ પ્રવાસીઓએ આ વિરાસતનો અનુભવ કર્યો છે. (2/2) @revenuegujarat @InfoGujarat @JayantiRavi
    Image
    Image
    Image
    Image
    1.7K
  • user avatar
    Collector Junagadh
    @collectorjunag
    Jun 17
    12 વર્ષ : વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના… ‘વિકાસ ભી, વિરાસત ભી’ના સંકલ્પને સાકાર કરતો ગરવા ગિરનારની ગોદમાં વસેલો ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો આજે નવી ભવ્યતા સાથે દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. (1/2) @PMOIndia @CMOGuj @sanghaviharsh @drpradyumanvaja @MLASanjaysinh
    Image
    Image
    Image
    Image
    379
    user avatar
    Collector Junagadh
    @collectorjunag
    Jun 17
    ગુજરાત સરકાર દ્વારા અંદાજે રૂ. 74 કરોડના ખર્ચે થયેલા નવીનીકરણથી ઉપરકોટનું રૂપાંતર થયું છે, જેના પરિણામે છેલ્લા આશરે અઢી વર્ષમાં 17.50 લાખથી વધુ પ્રવાસીઓએ આ વિરાસતનો અનુભવ કર્યો છે. (2/2) @revenuegujarat @InfoGujarat @JayantiRavi
    Image
    Image
    Image
    Image
    2.2K
  • user avatar
    Collector Junagadh
    @collectorjunag
    Jun 17
    આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રી તથા માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંગેની વિડિયો કોન્ફરન્સમાં હાજરી આપી અને સાહેબશ્રીઓનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. (1/2) @CMOGuj @sanghaviharsh @drpradyumanvaja @MLASanjaysinh
    Image
    Image
    Image
    Image
    574
    user avatar
    Collector Junagadh
    @collectorjunag
    Jun 17
    ત્યારબાદ જિલ્લા સંકલન સમિતિના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના સુચારૂ આયોજન અન્વયે બેઠક યોજી જરૂરી સૂચન કર્યા. (2/2) @InfoGujarat @revenuegujarat
    279
  • user avatar
    Collector Junagadh
    @collectorjunag
    Jun 17
    આજરોજ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 અંતર્ગત સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી રજૂ થયેલ 45 અરજીઓ પરત્વે ચર્ચા/વિચારણા/પરામર્શ કરી,લેન્ડ ગ્રેબિંગ કાયદા/નિયમોના પ્રાવધાનો મુજબ સમીક્ષા કરી તેનો નિકાલ કરવામાં આવ્યો. @CMOGuj @sanghaviharsh @drpradyumanvaja
    Image
    Image
    Image
    Image
    758

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
Advertisement
Advertisement