Log inSign up
raykavidio
1,899 posts
Image
user avatar
raykavidio
@raykavidio
Nature and comedy video
Joined August 2022
1,736
Following
1,403
Followers
  • Pinned
    user avatar
    raykavidio
    @raykavidio
    Jan 4, 2025
    सम्मान हमेशा समय और स्थिति का ही होता है...!! જય દ્વારકાધીશ
    Image
    767
  • user avatar
    raykavidio
    @raykavidio
    Oct 6, 2024
    Replying to @dni3d_
    De momento sólo nos queda esperar que estén en España
    48K
  • user avatar
    raykavidio
    @raykavidio
    Sep 27, 2024
    5 km running માટે કયા બુટ વાપરવા સારા લોંગ રનીગ માટે વધારે અનુકૂળ હોય એવા બુટ સજેશન કરજો
    Image
    69K
  • user avatar
    raykavidio
    @raykavidio
    Aug 27, 2024
    મિત્રો તમે બધા કહો છો કે ઓફિસ કઈ રીતે જશુ કામ પર કઈ રીતે જશું પણ એક વાર આ પણ જોઈ લેજો અમે જે પોતાની ગાય ને ચરાવવા માટે એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર કરીએ છીએ તેથી હમારી પાસે ઘર હોતું નથી છતાં પણ અમે આ પ્રકૃતિની મોજ લઈએ છીએ અને આવા વરસાદમાં દિવસ અને રાત આ રીતે બહાર જ કાઢવા પડે
    Image
    00:00
    21K
  • user avatar
    raykavidio
    @raykavidio
    Oct 3, 2024
    ક્યારેક ક્યારેક 99% તૈયારી કરીને ને પણ 1% નસીબ સાથ નથી આપતું.
    Image
    9K
  • user avatar
    raykavidio
    @raykavidio
    Sep 2, 2024
    લોકો ચાહે છે કે તમે આગળ વધો પણ તેમનાથી આગળ નહીં....
    Image
    362
  • user avatar
    raykavidio
    @raykavidio
    Sep 16, 2024
    Replying to @naomichesters
    The people involved in these conversations are not even Filipino
    45K
  • user avatar
    raykavidio
    @raykavidio
    Oct 16, 2024
    5 km ટાઈમિંગ કેટલું આવે છે મિત્રો ? અને ટાઈમિંગ સારું લાવવા માટે સજેશન આપો મિત્રો
    Image
    20K
  • user avatar
    raykavidio
    @raykavidio
    Sep 30, 2024
    Replying to @Swag_K1RBY
    I hate him I never liked him
    11K
  • user avatar
    raykavidio
    @raykavidio
    Sep 20, 2024
    Replying to @rossi_cg12
    Lo siento mucho. Se vuelve muy difícil vivir sin nuestros padres.
    47K
  • user avatar
    raykavidio
    @raykavidio
    Sep 11, 2024
    બ્લુ ટીક આવી ગયું... જય દ્વારકાધીશ
    Image
    3.9K
  • user avatar
    raykavidio
    @raykavidio
    Sep 1, 2024
    મિત્રો આપણે રવિવારે active I'd નુ લીસ્ટ આપીએ છીએ નીચેની આઇડી ફોલો કરો @Im_Solanki @ITJanak @kevalRajput1223 @Maksurya67 @desaipriyank10 @sajan2711 @Ladani_Hardik @Dilippatel2707 @rushit_sheth_ @parth_20_02 @kitabuchi @Chaudha83801716 જે મિત્રો બાકી છે આઈડી કમેન્ટમાં આપી દો
    1.1K
  • user avatar
    raykavidio
    @raykavidio
    Sep 13, 2024
    ક્યારેક પપ્પાના જૂતાં પહેરી જોજો પરિસ્થિતિ મહદ્અંશે સમજાઈ જશે. @DeepakMeghani (પણૅકિનારી'માંથી)
    Image
    3.7K
  • user avatar
    raykavidio
    @raykavidio
    Aug 31, 2024
    જે લોકો મારી પોસ્ટ ને રી ટ્વીટ(રી પોસ્ટ) કરસે તે લોકોની પોસ્ટ ને હું પણ રી પોસ્ટ કરીશ ખાલી લાઇક થી impression નહી વધવાના ઇમ્પ્રેશન મેળવવા હોય તો_ રી ટ્વીટ ખૂબ જ જરૂરી છે.જેણે ફોલો બેક નહી આપ્યું તે આપી દેજો I'd મા જઈને કન્ટેન એક વખત જોઈ આવજો ગમે તો સપોર્ટ કરજો #હા_અમે_ગુજરાતી
    Image
    5K

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
Advertisement
Advertisement