Log inSign up
Digvijaysinh Jadav
5,653 posts
Image
user avatar
Digvijaysinh Jadav
@Digvijayjadav
RT like links are not endorsements.
India
Joined March 2012
1,414
Following
1,361
Followers
  • user avatar
    Digvijaysinh Jadav
    @Digvijayjadav
    Dec 5, 2022
    Replying to @Janak_Sutariyaa
    બંગાલ ચુંટણી માં ભાજપ ને એક્ઝિટ પોલ તરફથી 200 સીટ આપવામાં આવી હતી.
  • user avatar
    Digvijaysinh Jadav
    @Digvijayjadav
    Oct 20, 2022
    Replying to @SidDholakia
    ભાઈ, હજી ચુંટણી ની તારીખ નક્કી થવા દો, બધા પક્ષો ના ઉમેદવાર ના નામ જાહેર થવા દો, ટિકિટ ના મળે એને નારાઝ થવા દો, પક્ષ પલટો કરવા વાળા ને હજી નક્કી કરવા દો, નવા નવા જ્ઞાાતિ સમીકરણો જોવા દો.,આ બધું થઈ જાય પછી કોણ ફેવરિટ છે બધી ખબર પડે. ત્યાં સુધી બધી હવા બાઝી છે. 😂😂😂😂
  • user avatar
    Digvijaysinh Jadav
    @Digvijayjadav
    Sep 4, 2023
    Replying to @Janak_Sutariyaa
    ચુંટણી પ્રચાર માટે, સભા, રેલી, રોડ શો આ બધું કામ કાજ ના દિવસો માં ગણાય અને એ બધું કામ નો ભાગ ગણાય????
    736
  • user avatar
    Digvijaysinh Jadav
    @Digvijayjadav
    Aug 29, 2023
    Replying to @Janak_Sutariyaa
    ભાઈ બધી પરિસ્થિતિ જાણો છો તમે ઈન્ડિયા બહાર તો રહેતા નથી, કોન્ટ્રેક્ટ સિસ્ટમ થી લગભગ વિભાગ બાકી નથી, કોન્ટ્રેક્ટ કંપની રાજકારણીઓ ના સગા વહાલા ની હોય છે.
    2K
  • user avatar
    Digvijaysinh Jadav
    @Digvijayjadav
    Nov 8, 2022
    Replying to @Jinalpatel007
    મિસાઈલ મેન વખતે ભાજપા સરકાર નહોતી એટલે સરકારી સ્કૂલ હતી ઉચ્ચ શિક્ષણ મોંઘું નહોતું, અત્યારે બેરોજગારી એ યુવાનો ને, મોંઘવારી એ એમના વાલી ને મફત નું લેવા મજબૂર કર્યાં છે બાકી કોઈ ને મફત નું લેવું ગમતું નથી બધાને મહેનત કરી ને કમાવું છે.
  • user avatar
    Digvijaysinh Jadav
    @Digvijayjadav
    Nov 3, 2021
    Replying to @VtvGujarati
    VTV લોકશાહી નો ચોથો સ્તંભ છે કે ભાજપ ની અઘોષિત પ્રવક્તા, તમે એમ્બ્યુલન્સ ની લાઇન નથી જોઈ, અંતિમ સંસ્કાર માં લાઇન નથી જોઈ,
  • user avatar
    Digvijaysinh Jadav
    @Digvijayjadav
    Jul 11, 2022
    Replying to @Rajeshumaretiy3
    પોતે સાઇકલ પર આવી ગયો છતાં પણ અંધ ભક્તિ નથી જતી 🤣🤣🤣🤣🤣🤣
  • user avatar
    Digvijaysinh Jadav
    @Digvijayjadav
    Nov 21, 2023
    Replying to @Janak_Sutariyaa
    મૂર્ખ નો સરદાર, બટન દબાવો ફાંસી લગાવો આ કઈ ભાષા ના સ્તર હતા ત્યારે તમે કઈ કોમેન્ટ કેમ ના કરી.
    627
  • user avatar
    Digvijaysinh Jadav
    @Digvijayjadav
    Sep 8, 2023
    Replying to @Jamawat3
    આ બધા હજી પરિપક્વ નથી થયા, ભરતી ના ફોર્મ નથી ભર્યા, એકાદ વાર ભરવા દો પછી ખબર, હજી ના સમજ છે, સમજદાર પ્રાઇવેટ નોકરી, નાનો ધંધો કરવા વાળા ના ઇન્ટરવ્યૂ કરો અને બતાઓ.
    227
  • user avatar
    Digvijaysinh Jadav
    @Digvijayjadav
    Nov 20, 2022
    Replying to @HARDIKPATEL_4
    એટલે ત્યારે હજી કોઈ ભક્ત સભા ના ફોટા નથી મોકલતા...
  • user avatar
    Digvijaysinh Jadav
    @Digvijayjadav
    Aug 11, 2024
    Replying to @sunnysweet201
    શેર લેવા કરતા જન્માષ્ટમી આવે છે એનો આનંદ માણો 🤣🤣🤣🤣🤣
    1.5K
  • user avatar
    Digvijaysinh Jadav
    @Digvijayjadav
    Nov 7, 2022
    Replying to @Jinalpatel007
    અને પછી એ બાટલા ના 400 માંથી 1100 કોને કર્યા?
  • user avatar
    Digvijaysinh Jadav
    @Digvijayjadav
    May 31, 2023
    मंद बुद्धी, असीमित मूर्खता, शून्य तर्क शक्ति, whatsapp यूनिवर्सिटी पर अभ्यास करके कुतर्क को फैलाना, और लोगों के सवालों का जवाब ना दे पाए तो अंत मे गाली गलौज करना प्राथमिक आवश्यकता है। 😂😂😂😂
    119
  • user avatar
    Digvijaysinh Jadav
    @Digvijayjadav
    Oct 30, 2022
    Replying to @Vrajsinh_Rajput
    લોકો કોરોના માં ઓક્સિજન વગર તરફડિયાં મારતા હતા તો પણ બંગાળ માં સભા ચાલુ હતી આમને કોઈ ફેર ના પડે.

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
Advertisement
Advertisement