Log inSign up
Pravin Ram.
2,523 posts
Image
user avatar
Pravin Ram.
@PravinRam_
State President AAP Frontal -Gujarat, State President of Jan Adhikar Manch, Youth Leader @AAPGujarat.
Gujarat, India
Joined September 2016
81
Following
27.5K
Followers
  • Pinned
    user avatar
    Pravin Ram.
    @PravinRam_
    Jun 29, 2021
    દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાજી સાથે વિસ્તૃત ચર્ચા બાદ આજ રોજ આમ આદમી પાર્ટીમાં જોડાઈ માનનીય અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે ત્યારે ગર્વ અનુભવું છું @ArvindKejriwal @msisodia @GulabMatiala @Gopal_Italia @isudan_gadhvi
    Image
    Image
    Image
    Image
  • user avatar
    Pravin Ram.
    @PravinRam_
    Nov 4, 2022
    નિઃશબ્દ 🔥🥺 @isudan_gadhvi
    Image
    00:00
  • user avatar
    Pravin Ram.
    @PravinRam_
    Nov 1, 2022
    વંદન છે આવા નીડર નિષ્પક્ષ પત્રકાર ને @devanshijoshi71 ભ્રષ્ટ સરકારને અને તેમના મંત્રી ને તો કહેવું પણ શું હવે!! હદ થઈ હવે..😡 આમનો જવાબ જનતા 2022 માં સારી રીતે આપશે...💪 @AAPGujarat @AYWGujarat_
    Image
    00:00
  • user avatar
    Pravin Ram.
    @PravinRam_
    Dec 14, 2022
    At Delhi with Delhi cm arvind kejriwal ji @ArvindKejriwal
    Image
  • user avatar
    Pravin Ram.
    @PravinRam_
    Oct 3, 2022
    गुजरात में आम आदमी पार्टी की लहर
    Image
    00:00
  • user avatar
    Pravin Ram.
    @PravinRam_
    Apr 5, 2022
    વિદ્યાર્થીઓના ન્યાય માટે સત્યની લડાઈ લડત ભાઈશ્રી @YAJadeja ને ખોટી રીતે અટકાયત કરી એસ.પી કચેરી ખાતે લઇ જવામાં આવ્યા છે સરકાર વિધાર્થીઓના અવાજને દબાવવાનો પ્રયત્ન કરી મોટી ભૂલ કરી રહી છે આનો જવાબ 2022 માં યુવાનો વૉટ માં આપશે #ReleaseYuvrajsinh #isupportyuvrajsinh
    Image
  • user avatar
    Pravin Ram.
    @PravinRam_
    Nov 30, 2022
    आम आदमी पार्टी ने मुज़े @AAPGujarat "प्रदेश उपाध्यक्ष" की बड़ी जिम्मेदारी दी है, इसके लिए में हमारे पार्टी के राष्ट्रीय संयोजक ओर दिल्ही के मुख्यमंत्री श्री @ArvindKejriwal जी और प्रदेश नेतृत्व और हमारे सभी कार्यकर्ताओं का तहेदिल से आभार व्यक्त करता हु !! @AamAadmiParty
    Image
  • user avatar
    Pravin Ram.
    @PravinRam_
    Nov 29, 2022
    मेरे हर सुख दुख का साथ हो तुम, मेरी हर कामयाबी का राज हो तुम, मे सूरज हु और मेरा आसमान हो तुम, मेरे हर सफर का बस एक ही मुकाम हो तुम Happy marriage anniversary to you
    Image
  • user avatar
    Pravin Ram.
    @PravinRam_
    Jul 19, 2020
    જેમણે આવા કઠિન સમયમાં પોતાની જાતને જોખમમાં મૂકીને એક કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી છે એવા પોલીસ કર્મચારીઓની 2800 ગ્રેડ પે ની માંગણીને મારું સંપૂર્ણ સમર્થન છે @PradipsinhGuj @CMOGuj @dgpgujarat @VtvGujarati @GSTV @News18Guj @Zee24Kalak @sandeshnews
  • user avatar
    Pravin Ram.
    @PravinRam_
    Jun 6, 2022
    કટ્ટર દેશભક્ત,કટ્ટર ઈમાનદાર એવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી સાથે આજ રોજ મહેસાણામાં @ArvindKejriwal @GulabMatiala @AamAadmiParty @AAPGujarat
    Image
  • user avatar
    Pravin Ram.
    @PravinRam_
    Sep 11, 2022
    મારા હર સંઘર્ષમાં મને હિંમત આપનાર મારા જીવનસાથીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ... Happy Birthday chhaya 🎉🎂
    Image
    Image
    Image
    Image
  • user avatar
    Pravin Ram.
    @PravinRam_
    Jul 4, 2021
    આજે દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના ભાડથર ગામમાં જન સંવેદના મુલાકાત દરમિયાન ગામના એક વ્યક્તિ ભાવુક થઈ ને @isudan_gadhvi ને ભેટી પડ્યા. કહ્યું, હું તમારી વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો. તમે અમને આ પરિસ્થિતિમાંથી બચાવો. ગુજરાતના લોકોની સંવેદના આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહી. @AAPGujarat
    Image
    Image
    Image
    Image
  • user avatar
    Pravin Ram.
    @PravinRam_
    Aug 27, 2022
    ભાજપના ભક્તોને જો એક સાથે ભાજપ ના ભુલાતી હોઈ તો હપ્તે હપ્તે કરીને પણ ભાજપને ભૂલી જાવ, પણ આ વખતે ભાજપને ભૂલી જાવ પ્રવીણ રામ પ્રદેશ યુવા પ્રમુખ - આમ આદમી પાર્ટી
    Image
    00:00
  • user avatar
    Pravin Ram.
    @PravinRam_
    Sep 17, 2022
    ગતરોજ કેશોદ ખાતે GETCO ના આઉટસોર્ચ કર્મચારીઓ પોતાની સમાન કામ સમાન વેતનની માંગણી સાથે આંદોલન માં બેઠા છે ત્યારે @AAPGujarat પ્રદેશ નેતા યુવા પ્રમુખશ્રી @PravinRam_ તેમજ પ્રદેશ કિસાન વિંગના મહામંત્રીશ્રી ખેડૂતનેતા @PareshGoswami_ એ કર્મચારીઓની મુલાકાત કરી સંપુર્ણ સમર્થન આપ્યું....
    Image
    00:00

New to X?

Sign up now to get your own personalized timeline!

Create account

By signing up, you agree to the Terms of Service and Privacy Policy, including Cookie Use.

Terms·Privacy·Cookies·Accessibility·Ads Info·© 2026 X Corp.
Don't miss what's happening
People on X are the first to know.
Log inSign up
Advertisement
Advertisement