Age-restricted adult content. This content might not be appropriate for people under 18 years old. To view this media, you’ll need to log in to X. Learn more
સાપ, વીંછી તો અમારા ઘરે જાણે રોજ આંટા મારે પણ શું કરીયે વખાના માર્યા આમ રહીયે. પંચમહાલના હાલોલમાં રહેતા કેસરબેને આ કહ્યું.
13 પરિવારોને પ્લોટ આપવા દરખાસ્ત @CollectorGodhra શ્રી કરી છે.
@PMOIndia નું સ્વપ્ન ઘર વિહોણાને ઘર આપવાનું.
એ સ્વપ્ન પૂર્ણ કરવા પ્લોટ ફાળવવા વિંનતી
કોઇ પણ સમય હોય, કુદરતી આફત હોય કે માનવસર્જિત, તકલીફ માં સૌથી પેલા કોઇ નામ યાદ આવે તો એ છે પોલીસ..
"નવી સવાર ને ઘણા પડકાર છે હું નિત નવા યુદ્ધે ચડનાર છું
ના ડર બતાવો મને આફતો નો હું ખંતીલી 'ખાખીનો' ધરનાર છું!! @ravaldarshan199