Ankit Patel🇮🇳
1,527 posts
मैं खुद को किसी और में नहीं , खुद को खुद ही में ढूंढता हूँ.
political analyst ✍🏻
gujarat
Joined March 2020
- Replying to @akshay2518Vaat barabr che, 2 pag vada jode lamna leva ena karta 4 pag vada jode saru 😂😂
- એક અતિ ગંભીર સમસ્યા છે મિત્રો, આપડે હમણા બ્લુ ટીકડી ની જરૂર નથી પરંતુ, 500 પાર તો થવું છે, 😃 તો આનો ઉકેલ કાઢો , ભેગા થઈ મદદ કરો😇 @abhaypandya1512 @akshay2518 @mansi222s @akumar92 @Dinesha64192780 @Anildaki5 @gujju_pm @hetvi_patel20 @Haresh_hc_
- पुरानी देख कर तस्वीर तेरी नया हर दिन गुज़रता जा रहा है. @Mamtapadhiyar4 @Anildaki5 @balarchand40015 @Ckavya4567 @itsbhoomi1
- આનો ખ્યાલ તો હશે , શું છે આ કમેંટ માં જરુર બતાવજો..@_Draj_96 @gujju_pm @hetvi_patel20 @itsbhoomi1 @Mamtapadhiyar4 @Mansi_2997 @sidz2727 @Anildaki5 #dragonfruit #kamlam #nutrition
00:00 - ગામ આખામાં હું વખણાતો રહયો, તારા ફળીયામાં વગોવાતો રહયો. અને તારું હસવું એ, તારી આદત હતી, હું અમસ્થો મનમાં મુંજાતો રહયો. @itsbhoomi1 , @Mansi_2997 @Mamtapadhiyar4 , @Jsk_1212
- " गीता अध्याय 1 श्लोक 10 " अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम्। पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् ॥10॥ भावार्थ : भीष्म पितामह द्वारा रक्षित हमारी वह सेना सब प्रकार से अजेय है और भीम द्वारा रक्षित इन लोगों की यह सेना जीतने में सुगम
- Don't chase people, attract them 🧲 @itsbhoomi1 @Jsk_1212 @Mamtapadhiyar4 @akshay2518 @Ashok_Patel99 @Dash_0007 @JitendraVakani
- Replying to @Abhinav_Panप्रचार कम होने के कारण अब गांवों मे प्रभाव कम होने लगा है, लोग स्थानिक उमेदवार पर भरोसा कर उन्हे अपना मत दे रहे है, सिर्फ जातिवाद समीकरण से कोंग्रेस सीटें नही ला सकती, मुद्दे कई सारे हे लेकिन कमी स्टार प्रचारक मे है.
- Replying to @devanshijoshi71એકદમ સચોટ અને સાચી વાત કીધી 👌🏻👌🏻.. વિરોધ કરવામાં લોકો ભાન ભુલી જાય છે, અને આજ લોકો જે વિરોધ કરે છે એજ પડદા પાછળ મીઠી મીઠી વાત કરી એમનું કામ કાઢી લેશે, સમજવાનું એ લોકો ને છે જેમને ફક્ત વોટ આપવાના છે, બાકી કોઈ નેતા ધરે આવી દિલાસો નથી આપવાના, એમને એમના કામ સાથે મતલબ છે
- આપ સૌના સહકારથી , 500 પાર નો પડાવ પાર કરી લીધો છે.😇 હવે કાંઈ ઘટે એમ નથી. .આપ સૌનો આભાર 🙏🏻 @Mansi_2997 @akshay2518 @manu1628_ @itsbhoomi1 @kinju125 #myfollowers #Thanks
GIF





